સેન્સેક્સ 243 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 18000 પોઇન્ટની સપાટી ક્રોસ
અમદાવાદઃ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારોમાં આજે બ્લૂચીપ કંપનીઓમાં વેલ્યૂ બાઇંગ સપોર્ટ રહેતાં સેન્સેક્સ 243 પોઇન્ટ સુધરવા સાથે નિફ્ટીએ ટેકનિકલ તેમજ સાયકોલોજિકલી 18000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 61,352.55 અને નીચામાં 60,750.32 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 242.83 પોઈન્ટ્સ સુધરી 61275.09 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યોContinue Reading






