વિનિર એન્જિનિયરિંગે સેબીમાં DRHP ફાઇલ કર્યું
2025-01-21
અમદાવાદ, 21 જાન્યુઆરીઃ વિવિધ ઉદ્યોગો અને એપ્લિકેશન્સ માટે સ્પેશિયલાઇઝ્ડ, ક્રિટિકલ અને હેવી, પ્રિસિઝન-ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનેન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની વિનિર એન્જિનિયરિંગ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે. આઈપીઓમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુનાContinue Reading

