માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25078- 25007, રેઝિસ્ટન્સ 25272- 25394
2025-07-14
NIFTY માટે આગામી સપોર્ટ ઝોન, 25,000 તરફ ગબડી શકે છે. 24,900–24,800 તરફ વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, જો તે શુક્રવારના નીચા સ્તરને જાળવી રાખવામાં સફળ થાય, તો 25,300 તાત્કાલિક રેઝિસ્ટન્સ હશે, તે ક્રોસ થયા બાદ 25,500 જોવા મળી શકે Stocks to watch: Hubtown, ThyrocareTech, EIDParry, JSWInfra, Rallis,Continue Reading

