NSE માં રોકાણકારોની સખ્યા 13 કરોડને વટાવી ગઈ
અમદાવાદ, 28 એપ્રિલ: ૨૫ એપ્રિલના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયામાં નોંધાયેલા કુલ ક્લાયન્ટ કોડની સંખ્યા 25.7 કરોડ હતી, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં 25 કરોડને વટાવી ગઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) એ જણાવ્યું કે તેનો નોંધાયેલ રોકાણકારોનો આધાર 13 કરોડને વટાવી ગયો છે, જે મૂડી બજારોમાં છૂટક ભાગીદારીમાં સતત વૃદ્ધિ દર્શાવે છે….
