Bharat Coking Coal Ltd નો IPO 9 જાન્યુઆરીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 21 – 23
ઇશ્યૂ ખૂલશે 9 જાન્યુઆરી ઇશ્યૂ બંધ થશે 13 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 21 – 23 લોટ સાઇઝ 600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 465700000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1071 કરોડ Employee Discount રૂ. 1 લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 7 જાન્યુઆરી: ભારત કોકિંગ કોલ લિમિટેડે શેરદીઠ રૂ. 10 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 21-23 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના…
