EDએ ક્રિપ્ટો એક્સચેન્જીસની PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ક્રિપ્ટો એક્સચેન્જો સામે કડક કાર્યવાહી કરી છે. એજન્સીએ ત્રણ લોકોની ધરપકડ કરતાં ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ GST અધિકારીઓએ 12 ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા રૂ. 87.60 કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચોરી શોધી…

Read More

WazirXએ 700 એકાઉન્ટ બ્લોક કર્યા, 3,300થી વધુ ક્રિપ્ટો એકાઉન્ટ તપાસ હેઠળ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા, 70 ટકા એકાઉન્ટ સસ્પેન્ડ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXએ કાયદા અમલીકરણ એજન્સીઓની સૂચનાઓ અને કથિત અનિયમિતતાઓના આંતરિક મૂલ્યાંકનના આધારે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે 700થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. ગત મહિને, ભારતે ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આતંકવાદને ધિરાણ અને નિવારક પગલાંમાં ઉપયોગમાં લેવાતી નવી તકનીકોની સમીક્ષા…

Read More

WazirXને રાહતઃ ફ્રીઝ કરેલા બેન્ક એકાઉન્ટમાં ફરી ટ્રાન્જેક્શન કરવા મંજૂરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX ના બેન્ક ખાતામાંથી વ્યવહારો પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કંપનીએ સોમવારે એક બ્લોગ પોસ્ટમાં આ માહિતી આપી હતી. ઓગસ્ટમાં, એજન્સીએ જણાવ્યું હતું કે તેણે WazirXનું સંચાલન કરતી કંપની મેસર્સ ઝનમાઈ લેબ પ્રાઈવેટ લિમિટેડ (M/s Zanmai Lab Pvt Ltd)ના એક ડિરેક્ટરના સ્થાનોની શોધ કરી હતી. જે બાદ એજન્સીએ તેના ખાતા ફ્રીઝ કરી…

Read More