સુઝલોન અને ટોરેન્ટ પાવરે નવા 486 મેગાવોટ ઓર્ડર સાથે 1 ગિગાવોટ પવન ઊર્જાનું સીમાચિહ્ન હાંસલ કર્યું
2025-01-25
પૂણે, 25 જાન્યુઆરીઃ સુઝલોન ગ્રુપ અને ટોરેન્ટ પાવર લિમિટેડે સાથે મળીને નવા 486 મેગાવોટ હાઇબ્રિડ ઓર્ડર સાથે ભારતમાં 1 ગિગાવોટ પવન ઊર્જા ઉત્પન્ન કરવાનું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ કરાર હેઠળ સુઝલોન ગુજરાતમાં ભોગાત પ્રદેશમાં પ્રત્યેક 3 મેગાવોટ કેપેસિટી રેટેડના હાઇબ્રિડ લેટિસ (એચએલટી) સાથેના 162 અત્યાધુનિક એસ144 વિન્ડ ટર્બાઇનContinue Reading
