ભારતની સૌથી લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું અદાણી વિન્ડે ઉત્પાદન શરું કર્યુ

અમદાવાદ, 17 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની  અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ ગુજરાતના કચ્છના મુંદ્રામાંની સંકલિત ઉત્પાદન સુવિધામાં જમીન પર સ્થિત ૯૧.૨ મીટર લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદનનો આરંભ કર્યો છે. કંપનીએ વ્યાપારી ધોરણે ઉત્પાદનની મોકળાશ આપતા તેના MWL185-5.0 MW વિન્ડ ટર્બાઇન પ્લેટફોર્મ માટે પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કર્યું છે. ભારતમાં ઉત્પાદિત અત્યાર…

Read More