MF AUMમાં મહિલા રોકાણકારોનું યોગદાન 2024માં વધીને 23% થયું

અમદાવાદ, 18 જૂનઃ તાજેતરના AMFI ડેટા દર્શાવે છે કે MF AUMમાં મહિલા રોકાણકારોનો હિસ્સો માર્ચ 2017માં 15.2% હતો તે વધીને માર્ચ 2024માં 23.40% થયો છે. રૂ.18.29 લાખ કરોડની કુલ મ્યુચ્યુઅલ ફંડ એયુએમ માર્ચ 2017માં નોંધાઇ હતી. તેમાં મહિલા રોકાણકારોનો હિસ્સો રૂ. 2.78 લાખ કરોડ હતો. MF AUM વધીને રૂ.55 લાખ કરોડ માર્ચ 2024માં થવા સાથે…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં મહિલા રોકાણકારોની સંખ્યા ડિસે.-22માં વધી 74.49 લાખે પહોંચી

અમદાવાદ, 14 એપ્રિલઃ છેલ્લાં ત્રણ વર્ષમાં પાનને આધારે મહિલા રોકાણકારોની સંખ્યા ડિસેમ્બર 2019ના 46,98,953થી વધીને ડિસેમ્બર 2022માં 74,49,306 થઇ છે. ડિસેમ્બર 2019થી તેમાં 27,50,353નો વધારો થયો છે. કોવિડના સમયમાં ટી30 અને બી30 શહેરો બંન્નેમાં મહિલા રોકાણકારોની સંખ્યામા તીવ્ર વધારો નોંધાયો છે. ટી30 શહેરોમાં મહિલા રોકાણકારોનો આધાર ડિસેમ્બર 2019ના 27,94,094થી વધીને ડિસેમ્બર 2022માં 41,66,737 થયો છે….

Read More