NSEએ WTI ક્રુડ અને નેચરલ ગેસ કોન્ટ્રાક્ટ્સ માટે CME ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ કર્યા
મુંબઇઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વિશ્વનાં અગ્રણી ડેરિવેટિવ્સ માર્કેટપ્લેસ CME ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેને પગલે NSE ભારતીય બજારના પાર્ટિસિપન્ટ્સ માટે રૂપિયાનાં મૂલ્યમાં NYMEX WTI ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું લિસ્ટિંગ, ટ્રેડિંગ અને સેટલમેન્ટ કરી શકશે. NYMEX WTI ક્રુડ ઓઇલ અને નેચરલ…
