કેલેન્ડર વર્ષ 2022: સેન્સેક્સ 1587 પોઇન્ટ, નિફ્ટી 751 પોઇન્ટના સુધારા સાથે વિદાય
2022-12-30
રોકાણકારોની મૂડીનું પ્રતિબિંબ ગણાતાં બીએસઇ માર્કેટકેપમાં રૂ. 16.38 લાખ કરોડનો વધારો અમદાવાદઃ 2021નું કેલેન્ડર વર્ષ સમગ્ર વિશ્વ માટે કોવિડ-19 તેમજ સ્લોડાઉન જેવાં ગણ્યાંગાંઠ્યા પડકારો વાળું રહેવા વચ્ચે બીએસઇ સેન્સેક્સે 10000+ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. પરંતુ કેલેન્ડર વર્ષ 2022 કોવિડ ક્રાઇસિસ, વર્લ્ડ ઇકોનોમિ સ્લોડાઉ ઉપરાંત ફુગાવો, મોટાભાગની સેન્ટ્રલ બેન્ક્સ દ્વારા વ્યાજદરમાંContinue Reading

