MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24500- 24300, રેઝિસ્ટન્સ 24,900-25,000
જ્યાં સુધી NIFTY ખાતરીપૂર્વક 200 DEMA (25,230)ની ઉપર ટકી ન જાય, ત્યાં સુધી રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, તાત્કાલિક સપોર્ટ 24,500 પર રહેશે, ત્યારબાદ 24,300 મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે રહી શકે તેવું બજાર નિષ્ણાતોનું માનવું છે Stocks to watch: JioFina, DrReddy’s, BajajAuto, StandardEng, Zaggle, TataElxsi, Grship, Wipro,Continue Reading



