શેર માર્કેટમાં એક્ટિવ ટ્રેડર્સની સંખ્યા સતત આઠમા મહિને વધી, ફેબ્રુઆરીમાં 5 ટકા વધારોઃ મોતિલાલ ઓસ્વાલ

અમદાવાદ, 14 માર્ચઃ શેરબજારમાં આકર્ષક રિટર્નના પગલે રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા વધી  14.8 કરોડ થઈ છે. ફેબ્રુઆરીમાં કુલ 43 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા છે. ઉલ્લેખનીય છે કે, એનએસઈ પર એક્ટિવ ક્લાયન્ટની સંખ્યા ફેબ્રુઆરીમાં 4.8 ટકા વધી 4.005 કરોડ થઈ છે. ટોચના પાંચ ડિસ્કાઉન્ટ બ્રોકર્સના ખાતામાં કુલ એનએસઈ…

Read More

ઝેરોધા ફંડ હાઉસે ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF લોન્ચ કર્યું, ઓવરનાઈટ રિટર્નનો લાભ મળશે

બેંગલુરુ, 9 જાન્યુઆરી, 2024: ઝેરોધા ફંડ હાઉસે આજે તેની નવી સ્કીમ અને ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF – Zerodha Nifty 1D રેટ લિક્વિડ ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ 24મી જાન્યુઆરી, 2024 સુધીમાં NSE અને BSE એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. ઝેરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF નિફ્ટી 1D રેટ ઇન્ડેક્સની નકલ કરે…

Read More