માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23342- 23284 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23469-23538 પોઇન્ટ

અમદાવાદ, 14 જૂનઃ સેન્સેક્સ અને નિફ્ટી 50, વૈશ્વિક બજારોમાં મજબૂત પ્રદર્શનને પગલે ગુરુવારે ઐતિહાસિક ટોચે બંધ રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ વધારતા સાનુકૂળ યુએસ ફુગાવાના અહેવાલ દ્વારા બજારના સેન્ટિમેન્ટને વેગ મળ્યો હતો. ટેક્નિકલ રીતે, દૈનિક ધોરણે નિફ્ટી ઇન્ડેક્સે બેરિશ બેલ્ટ હોલ્ડ પેટર્નની રચના કરી છે. નિષ્ણાતો સૂચવે છે કે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23185- 23104 અને રેઝિસ્ટન્સ 23367- 23470 પોઇન્ટ

અમદાવાદ, 12 જૂનઃ ભારતીય શેરબજારોએ પ્રારંભિક નબળાઈને દૂર કરી અને સત્રના અંતમાં પ્રોફિટ બુકિંગને પચાવીને સુધારાની ચાલને આગળ ધપાવવા કોશિશ કરી છે. નિફ્ટી છેલ્લા બે દિવસમાં એક રેન્જમાં આગળ વધી રહ્યો છે, જેમાં VIX 15ની નીચે આવી ગયો છે. 11 જૂનના રોજ, તે 23,265 પર 6 પોઈન્ટથી નજીવો વધીને બંધ થયો હતો. 23,380-23,410 રેન્જથી ઉપર…

Read More

BROKERS CHOICE: MGL, CEAT, ZOMATO, DELHIVERY, SUZLON, JSWSTEEL

અમદાવાદ, 10 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MOSL on MGL: Maintain Buy on Company, target price at Rs 1565 (Positive) Nuvama on MGL: Maintain Buy on Company, target price at Rs 1670 (Positive)…

Read More

Fund Houses Recommendations/ brokers choice

Listing of Go Digit General Insurance Symbol: GODIGIT Series Equity “B Group” BSE Code 544179 ISIN: INE03JT01014 Face Value: Rs 10/- Issued Price: Rs 272/- per share અમદાવાદ, 23 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22262- 22306 અને 22,379 પોઈન્ટ

અમદાવાદ, 15 મેઃ ભારતીય શેરબજારોએ ગૃહમંત્રી અમિત શાહના સ્ટેટમેન્ટ બાદ ફરી સુધારાની ચાલ પકડી છે. નિફ્ટીએ 21,800ની આસપાસના નીચા સ્તરે પહોંચ્યા પછી જે ગતિ પકડી છે, તે આગામી સત્રોમાં પણ જોવા મળે તેવી અપેક્ષા છે. 14 મેના રોજ નિફ્ટી 22300ની નજીક પહોંચ્યો હતો અને તે જ ઊંચી બાજુએ રેઝિસન્સ રહેવાની ધારણા છે. તેની ઉપર બંધ…

Read More

Fund Houses Recommendations: HAL, THERMAX, PIRAMALPHARMA, VBL, ZOMATO, HDFCLIFE, UPL, NUVAMA

અમદાવાદ, 14 મેઃ અગ્રણી સ્ટોક બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટેની સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on HAL: Maintain Buy on Company, raise target price at Rs 5200 (Positive) Jefferies on Thermax: Maintain Buy on Company, raise target price at…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સઃ 21900- 21827 અને 21708 પોઈન્ટ

અમદાવાદ, 14 મેઃ ડેઇલી ચાર્ટ પર બુલિશ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન અને સેકન્ડ હાફમાં મજબૂત ઇન્ટ્રાડે ટ્રેન્ડ રિવર્સલને ધ્યાનમાં રાખીને બજાર તેની સુધારાની મુસાફરી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેથી, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22200-22300 ધ્યાનમાં રાખવા. જો ઇન્ડેક્સ 22,300ની ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે તો 22500-22600 સુધી સુધરી શકે છે. સાથે સાથે 22,000-21,900ના સપોર્ટ…

Read More

zomato Q4 પરિણામો: રૂ. 175 કરોડ નફો નોંધાવ્યો, આવક 73% વધી

અમદાવાદ, 13 મેઃ ઝોમેટોએ જાન્યુઆરી-માર્ચના અંતે પૂરાં થયેલાં Q4 સમયગાળા માટે રૂ. 175 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે આવક 73 ટકા વધીને રૂ. 3,562 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન, ઝોમેટોએ રૂ. 188 કરોડની ચોખ્ખી ખોટ અને રૂ. 2,056 કરોડની આવક નોંધાવી હતી. ફૂડ ડિલિવરી કંપનીના શેરના ભાવ તેના મુખ્ય…

Read More