અમદાવાદ, 23 માર્ચઃ ઉદયશિવકુમારનો આઈપીઓ છેલ્લા દિવસે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના જાદૂ સાથે 30.63 ગણો ભરાયો હતો. એનઆઇઆઇ પોર્શન 60.42 ગણો ભરાયો હતો. રિટેલ પોર્શન 14.10 ગણો અને ક્યુઆઇબી પોર્શન 40.47 ગણો છલકાયો હતો. કુલ 30.93 ગણો ભરાયો છે.

સબસ્ક્રીપ્શન એક નજરે

વિગતગણો ભરાયો
ક્યૂઆઇબી40.47
એનઆઇઆઇ60.42
રિટેલ14.10
કુલ30.93

કંપની રૂ. 33-35ની પ્રાઈસ બેન્ડ સાથેના ફ્રેશ ઈશ્યૂ દ્વારા 2 કરોડ ઈક્વિટી શેર્સ ઓફર કરી રહી છે. જેની લોટ સાઈઝ 428 શેર્સ છે.  શેર ગ્રે માર્કેટમાં રૂ. 6-7નું પ્રીમિયમ ચાલી રહ્યું છે.