ટ્રેન્ડ ઇઝ ફ્રેન્ડ ફોર ઇવનિંગ સેશન: કોટક સિક્યુરિટીઝની નજરે

TREND IS FRIEND- EVENING SESSION COMMODITY               LTP      S2       S1       Pivot     R1       R2       Price Trend MCX Gold Jun 22                   51263   50741   51002   51166   51427   51591   BULLISH MCX Silver July 22        62638   61859   62249   62474   62864   63089   MILD BEARISH MCX Bulldex May 22       14618   14491   14555   14592   14656   14693   BULLISH MCX Crude May 22        8516    8237   …

Read More

સર્વિસ PMI એપ્રિલમાં 57.9, પાંચ મહિનાની ઉંચાઇએ

મોંઘવારીનું દબાણ હોવા છતાં એપ્રિલ મહિનામાં દેશના સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. એસએન્ડપીગ્લોબલનો સર્વિસ સેક્ટરનો પીએમઆઇ ઇન્ડેક્સ 57.9ની સપાટીએ પહોંચ્યો છે જે પાંચ મહિનાની ટોચે આંબ્યો છે. માર્ચમાં તે 53.6 પર હતો આ સતત નવમો મહિનો છે કે જ્યારે સર્વિસ સેક્ટરમાં સકારાત્મક ગ્રોથ જોવા મળી રહ્યો છે અને પીએમઆઇ ઇન્ડેક્સ 50 ની…

Read More

કોર્પોરેટ ન્યૂઝઃ ડીએસપી ફ્લેક્સી કેપ ફંડે 19.1%  રિટર્ન આપ્યું

વર્ષ 1997ના રોજ શરૂ કરાયેલ, ડીએસપી ફ્લેક્સી કેપ ફંડે 19.1% CAGR રિટર્ન આપ્યું છે.ડીએસપી ફ્લેક્સી કેપ ફંડમાં શરૂઆતના સમયે રૂ. 1 લાખનું રોકાણ અત્યાર સુધીમાં રૂ. 78 લાખથી વધુ થઈ ગયું હશે, જ્યારે નિફ્ટી 500 TRIમાં સમાન રોકાણ વધીને રૂ. 31.74 લાખ થઈ ગયું હશે. માર્કેટ કેપને ધ્યાનમાં લીધા વિના સારા વ્યવસાયો દરેક રોકાણકાર માટે…

Read More

ગ્રે માર્કેટમાં ધૂમઃ એલઆઇસીના આઇપીઓમાં રૂ. 70 પ્રિમિયમ

7થી વધુ આઈપીઓમાં ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ એલઆઈસીનો આઈપીઓ બીજા દિવસે 100 ટકા ભરાઈ ચૂક્યો છે. રૂ. 902-949ની પ્રાઈસ બેન્ડ પર એલઆઈસી રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. રિટેલ પોર્શન 91 ટકા તથા કર્મચારી અને પોલિસી હોલ્ડર્સ પોર્શન 2.14 ગણા, 3.02 ગણા સાથે કુલ 1.00 ગણો ભરાયો છે. ક્યુઆઈબી 0.40 ગણો અને…

Read More

નિફ્ટી માટે 16800 અને 17000 મહત્વની પ્રતિકારક

ટેકનિકલી નિફ્ટીએ બુધવારે 16700 અને ત્યારબાદ એક તબક્કે 16600ની મહત્વની ટેકાની સપટી તોડી ત્યારે માર્કેટમાં મોટા કડાકાની દહેશત સેવાતી હતી. પરંતુ નિફ્ટીએ 16500- 16400ની મહત્વની ટેકાની સપાટીઓ જાળવી રાખી છે. તે જોતાં માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે પણ 16500 પોઇન્ટ મહત્વનો ટેકો સાબિત થશે તેવું હાલના ટ્રેન્ડ ઉપરથી જણાય છે. ઉપરમાં જ્યાં સુધી 17000 પોઇન્ટ ક્રોસ કરે…

Read More

કોમોડિટી વાયદોઃ સોનામાં રૂ.669 અને ચાંદીમાં રૂ.1,461નો ઉછાળો

મેન્થા તેલ, કોટનના વાયદાના ભાવમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં175 પોઈન્ટની મૂવમેન્ટ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,97,061 સોદાઓમાં કુલ રૂ.18,258.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 175 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 93,118 સોદાઓમાં કુલ રૂ.6,417.51…

Read More

અમેરિકાની મોંઘવારી બોન્ડધારકોને ફળી: ડબલ ડિજિટમાં રિટર્ન

અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચી છે. સમાન્ય નાગરિક મોંઘવારીથી ત્રસ્ત થયો છે. જ્યારે બીજી બાજુ રોકાણકારો માટે તે આશાનું કિરણ બની છે. અમેરિકન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઈન્ફ્લેશન બોન્ડ ખરીદનારને હાલ 9.62 ટકા વ્યાજ મળી રહ્યુ છે. જ્યારે 2001ની શરૂઆતમાં ખરીદેલા આ બોન્ડ પર 13 ટકા વ્યાજ છૂટ્યુ છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની જાહેરાત…

Read More

કોર્પોરેટ ન્યૂઝઃ અદાણી ગ્રીનનો નફો 16 ટકા વધ્યો, ટોટલ ગેસમાં આવકો વધી

અદાણી ગ્રુપની બે કંપનીએ ત્રિમાસિક અને વાર્ષિક પરિણામ જાહેર કર્યા છે. અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વૃદ્ધિ, જ્યારે અદાણી ટોટલ ગેસનો ચોખ્ખો નફો 44 ટકા ઘટ્યો છે. પરંતુ બંનેની કુલ આવકોમાં વૃદ્ધિ જોવા મળી છે. અદાણી ટોટલ ગેસના બોર્ડે શેરદીઠ રૂ. 0.25 ડિવિડન્ડ પેટે આપવાની જાહેરાત કરી છે. પરિણામોના અંતે અદાણી ગ્રીનનો…

Read More