જૂન-22 ક્વાર્ટરમાં સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ ટોચે જ્યારે FPIનું હોલ્ડિંગ 10 વર્ષના તળિયે
સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો માર્ચ-22 ત્રિમાસિકના 23.34 ટકા સામે વધી 23.53 ટકાની સર્વોચ્ચ સપાટીએ, રૂ. 1.30 લાખ કરોડનું ઇવેસ્ટમેન્ટ કર્યું– PRIME DATABASE REPORT FPIનો હિસ્સો માર્ચ-22ના 20.16%થી 96 bps ઘટી 19.20%ની 10 વર્ષની નીચી સપાટીએ, 1.07 લાખ કરોડની નેટ વેચવાલી નોંધાવી– PRANAV HALDIA માર્ચ-15માં એફપીઆઇનો હિસ્સો 23.30 ટકા રહેવા સામે સ્થાનિકContinue Reading








