ઓફિસ ફર્નિચર કંપની ફેધરલાઈટે અમદાવાદમાં રિટેઈલ સ્ટોર શરૂ કર્યો

અમદાવાદ: પ્રિમિયમ ઓફિસ ફર્નિચર ઉત્પાદક ફેધરલાઈટએઅમદાવાદમાં તેના એક્સક્લુઝિવ એક્સપિરિયન્સ સેન્ટર અને રિટેઈલ સ્ટોરનો પ્રારંભ કર્યો છે. આ સ્ટોરમાં આરામદાયક અને એર્ગોનોમિક ખુરશીઓ, મોડ્યુલર વર્કસ્ટેશન્સ, સોફ્ટ સિટીંગ, લૂઝ ફર્નિચર, વર્ક ફ્રોમ હોમ ફર્નિચર અને હાઈબ્રીડ વર્કીંગ ફર્નિચર તેમજ અન્ય ફર્નિચરની વિશાળ શ્રેણી જોવા મળશે. અમદાવાદ સ્ટોરના પ્રારંભ સાથે ભારતમાં ફેધરલાઈટના સ્ટોર્સની સંખ્યા 66 થઈ છે. તેનો…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતા વાયદામાં કૄષિ કોમોડિટીનાં ભાવમાં લેવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૨૫.૨૦ ખુલી સાંજે ૭૬૫૪.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૭૮ રૂ. ખુલી ઉંચામાં ૭૫૭૮ તથા નીચામાં ૭૫૭૮ રૂ. થઇ સાંજે ૭૫૭૮ રૂ. બંધ રહ્યા હતા….

Read More

સેન્સેક્સમાં સાપ્તાહિક 1539 પોઇન્ટનું ધોવાણ, નિફ્ટી 17500 નીચે

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ફર્સ્ટહાફમાં જોવા મળેલી સુધારાની ચાલ સેકન્ડ હાફમાં હાંફી ગઇ હતી. સેન્સેક્સ શુક્રવારે વધુ 142 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી-50એ તેની 17500 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની ટેકાની સપાટી પણ ગુમાવી હતી. બજાર નિષ્ણાતો હવે 17350 પોઇન્ટની વાતો કરી રહ્યા છે. વર્લ્ડ ઇકોનોમિમાં ફુગાવાનો ડર યથાવત રહેવા સાથે વિવિધ સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં વધારો કરે…

Read More

NSE ઇન્ડાઇસિસે પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોંચ કર્યો

મુંબઇ: NSEની ઇન્ડેક્સ સર્વિસિસની પેટાકંપની NSE ઇન્ડાઇસિસ લિમિટેડે બેંગલુરુ ખાતે મ્યુનિસિપલ ડેટ સિક્યોરિટીઝ પરનાં સેબી વર્કશોપમાં ભારતનાં સર્વ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ નિફ્ટી ઇન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોંચ કર્યા હતા. નિફ્ટી ઇન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ ભારતની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવતા વિવિધ પાકતી મુદતનાં અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડિટ રેટિંગ ધરાવતાં મ્યુનિસિપલ બોન્ડની કામગીરીને ટ્રેક…

Read More

રિલાયન્સ રિટેલે ભારતમાં પ્રથમ ગેપ સ્ટોર શરૂ કર્યો

મુંબઈ: રિલાયન્સ રિટેલે મુંબઈના ઈન્ફિનિટી મોલ, મલાડમાં ભારતનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ ગેપ સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. ગયા વર્ષથી 50થી વધુ ગેપ શોપ-ઇન-શોપ્સ ખોલ્યા પછી રિલાયન્સ રિટેલ હવે ઇન્ફિનિટી મોલમાં નવા ગેપ સ્ટોર સાથે લોન્ચના બીજા તબક્કાની શરૂઆત કરે છે. ભારતમાં ગેપની હાજરીના વિસ્તરણમાં આવનારા મહિનાઓમાં દેશભરમાં ફ્રીસ્ટેન્ડિંગ સ્ટોરની શ્રેણીની શરૂઆતનો સમાવેશ થશે. ગેપ ઇન્ફિનિટી મોલ…

Read More

KFin Tech એકાઉન્ટ એગ્રીગેટર બિઝનેસ માટે ફિનટેક પ્રોડક્ટ્સમાં રોકાણ કરશે

હૈદરાબાદ: ઇન્વેસ્ટર અને ઇશ્યુઅરને સેવા પૂરી પાડતી કંપની કે ફિન ટેકનોલોજીસ લિમિટેડ (“KFin Technologies”) એ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર (TSP)  ફિનટેક પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (FPSIPL)માં રોકાણ કરવાનાં નિર્ણયની જાહેરાત કરી હતી. FPSIPL ફિનસેક AA સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પેટાકંપની ધરાવે છે, જે એકાઉન્ટ એગ્રીગેટર છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નું લાઇસન્સ ધરાવે…

Read More

SBI, PNB સહિત 4 બેન્કોએ વ્યાજદરમાં 25થી 50 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમાં વધારાના પગલે મોટાભાગની બેન્કોએ પણ એફડી રોકાણકારોને આકર્ષવા માટે વ્યાજદરમાં 25-20 બેઝિસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, પીએનબી અને યસ બેન્કનો સમાવેશ થાય છે. નવા વ્યાજદરો રૂ.2 કરોડથી ઓછી રકમ પર લાગુ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) FD પરના વ્યાજ દરોમાં 25bps સુધીનો…

Read More

MAG વર્લ્ડ એક્સ્પો 2023માં KDM કાર્નિવલનું પ્રદર્શન

મુંબઈ: મુંબઈ સ્થિત અગ્રણી ગ્રાહક જીવનશૈલી અને પ્રીમિયમ મોબાઈલ એસેસરીઝ બ્રાન્ડ KDM એ MAG વર્લ્ડ એક્સ્પો 2023 ની બીજી આવૃત્તિમાં KDM કાર્નિવલનું પ્રદર્શન કર્યું હતું. આ વિશિષ્ટ વેપાર પ્રદર્શન મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે 15મીથી 17મી ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાયું હતું. કેડીએમ કાર્નિવલ થીમ એ હકીકતને પ્રેરિત કરવા માટે કલ્પના કરવામાં આવી હતી કે જ્યારે…

Read More