L&T ફાઇનાન્સે ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની SME લોનનું વિતરણ કર્યું

ગુજરાતમાં એલટીએફનો એકંદર SME લોન પોર્ટફોલિયો રૂ. 358 કરોડ દેશમાં વિતરણ થયેલી કુલ સમગ્ર લોન બુકમાં ગુજરાતનો ફાળો લગભગ 20 ટકા ગુજરાતમાં SME લોન ટિકિટ સાઈઝ 24 લાખ ગુજરાતમાં સૌથી વધુ 13 લાખ નોંધાયેલા SME L&T ફાઇનાન્સ ગુજરાતમાં 12 સ્થળોએ SME લોન ઓફર કરે છે SME લોન સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઓફર થાય…

Read More

ફીચના US રેટિંગ ડાઉનગ્રેડના ફફડાટે વર્લ્ડ સ્ટોક માર્કેટ્સમાં માતમ, Sensex ઇન્ટ્રા-ડે 1027 પોઈન્ટ અને નિફ્ટી 310 પોઈન્ટ ફસ્ક્યા, રોકાણકારોના રૂ. 3.50 લાખ કરોડ સ્વાહા

સેન્સેક્સ નિફ્ટીની ઇન્ટ્રા-ડે ચાલ એક નજરે વિગત સેન્સેક્સ નિફ્ટી ગઇકાલે બંધ 66459 19754 ખૂલ્યો 66064 19655 વધી 66262 19678 ઘટી 65432 19423 બંધ 65783 19526 ઘટાડો 677 207 ઘટાડો -1.02 ટકા -1.05 અમદાવાદ, 2 ઓગસ્ટઃ ફીચ રેટિંગ્સે અમેરિકાના સોવરિન ક્રેડિટ ગ્રેડમાં ઘટાડો કર્યાનાઅહેવાલોના પગલે વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું હતું. જેની અસર ભારતીય શેરબજારો…

Read More

એમજી મોટરનું ઓટોનોમસ લેવલ-2(ADAS) સાથે ZSEV લોન્ચ

અમદાવાદ, 2 ઓગસ્ટ: MG મોટર ઇન્ડિયાએ તાજેતરમાં જ રૂ.27.89 લાખની કિંમતે ઓટોનોમસ લેવલ-2 (ADAS) સાથે ZS EV લોન્ચ કર્યું છે. ઓટોનોમસ લેવલ-2, (ADAS) સુવિધાઓનો સમૂહ વિવિધ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં સહાય, નિયંત્રણ અને આરામ પ્રદાન કરીને ડ્રાઇવિંગ અનુભવને વધારે છે. MG ZS EV ઇલેક્ટ્રિક પાવર, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સ્વાયત્ત ક્ષમતાઓને સંયોજિત કરીને ઇલેક્ટ્રિક ગતિશીલતાના ઉત્ક્રાંતિને મૂર્ત બનાવે…

Read More

એમ્બેસી REITએ Q1 માટે કુલ લીઝના 1.1 મિલિયન સ્ક્વેર ફીટનું વિતરણ કર્યું

બેંગલુરુ, 2 ઓગસ્ટઃ ભારતની પ્રથમ લિસ્ટેડ REIT REIT એવી એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT એ 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. તે અનુસાર નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 510 કરોડ અથવા રૂ. 5.38 પ્રતિ યુનિટનું વિતરણ જાહેર કર્યું હતું. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાની…

Read More

અરવિંદ સ્માર્ટસ્પેસીસે અમદાવાદમાં બે નવા હોરિઝોન્ટલ મલ્ટી-એસેટ ટાઉનશિપ પ્રોજેક્ટ્સ ઉમેર્યા

અમદાવાદ, 2 ઓગસ્ટ: રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડે (એએસએલ) અમદાવાદમાં બે મોટા હોરીઝોન્ટલ (પ્લોટ અને વિલા) મલ્ટિયુઝ, ગોલ્ફ થીમ આધારિત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કર્યા છે, જેનો કુલ અંદાજિત વિસ્તાર 704 એકર છે અને રૂ. 2,300 કરોડના વેચાણની સંભાવના ધરાવે છે. આ પ્રોજેક્ટ્સ દક્ષિણ અમદાવાદમાં સ્થિત છે અને અમદાવાદમાં એએસએલનો 17મો અને 18મો…

Read More

બ્રૂકફિલ્ડ- રિલાયન્સ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ઓનશોર રિન્યુએબલ પાવર,ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ માટે MOU

મુંબઈ, 2 ઓગસ્ટ: બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે ફોર્ચ્યુન 500 કંપની અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઑસ્ટ્રેલિયામાં રિન્યુએબલ એનર્જી અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. MOUની શરતો હેઠળ બ્રૂકફિલ્ડ ઓસ્ટ્રેલિયાના નેટ ઝીરો લક્ષ્યાંકો માટેના પરિવર્તનને સરળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સીધા મૂડી…

Read More

ભારતની પહેલી લર્નિંગ બૂક જિયો બુકનું 5 ઓગસ્ટથી વેચાણ શરૂ થશે

અમદાવાદ, 2 ઓગસ્ટઃ રિલાયન્સ રિટેલ નવા સ્વરૂપે લર્નિંગ બુક જિયોબૂક લાવી રહ્યું છે, જે તમામ વય જૂથોના લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેની અદ્યતન જિયોઓએસ ઓપરેટિંગ સિસ્ટમ, સ્ટાઇલિશ ડિઝાઇન અને હંમેશા-કનેક્ટેડ ફીચર્સ ધરાવે છે. ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવાની હોય, કોડિંગ શીખવાનું હોય અથવા યોગ સ્ટુડિયો શરૂ કરવા જેવા નવા સાહસોની શોધખોળ…

Read More

સોના માટે રૂ. 58,800, 58,640 સપોર્ટ અને રૂ. 59,190, 59,470 પર રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 2 ઓગસ્ટઃ ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડમાં મજબૂત વૃદ્ધિને જોતાં મંગળવારે સોના અને ચાંદીના ભાવ તૂટી પડ્યા હતા. યુએસ જોબ ઓપનિંગ બે વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયા પછી ડોલર ઇન્ડેક્સ વધ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના રિપોર્ટમાં બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક સોનાની માંગમાં 2% ઘટાડો કર્યા બાદ સોનામાં પણ ઘટાડો થયો હતો. રેટિંગ ફર્મ…

Read More