માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ વિજયા, APL એપોલો, KPITTECH, ELGIEQUIP, JSWSTEEL

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ 173 પોઇન્ટની રાહત રેલી સાથે 66118 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 51 પોઇન્ટના સુધારા સાથે 19716 પોઇન્ટની સપાટીએ બુધવારે બંધ રહ્યા હતા. 19649 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે હાઇ અને 19600ની લો સપાટી નોંધાવવા સાથે છેલ્લે 19700 પોઇન્ટની સુધારા માટે જરૂરી સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપ્યું છે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર ઇએમએ50 ઉપર સપોર્ટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19603-19590, રેઝિસ્ટન્સ 19780-19844, ઇન્ટ્રાડે વોચઃ HUL, PII ઇન્ડ,પર્સિસ્ટન્ટ

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ બુધવારે બાઉન્સબેક…. તમામ સપોર્ટ લેવલ્સ જાળવી રાખવા સાથે નિફ્ટીએ 10700 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર ફરી બુલિશ હેમર કેન્ડલની રચના કરી છે. ઉપરમાં 19800 ક્રોસ કરે તો નિફ્ટીને 20000ની પુલબેક રેલી માટે જગ્યા મળી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનું માનવું છે. બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44291- 43994, રેઝિસ્ટન્સ…

Read More

MCX: સોનાના વાયદા રૂ.317, ચાંદી રૂ.447 નરમ

મુંબઈ, 27 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,96,584 સોદાઓમાં કુલ રૂ.29,588.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,616.29 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.19959.56 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 75,504 સોદાઓમાં રૂ.7,402.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

હોંગકોંગમાં GJEPCના ‘જ્વેલ્સ અનબાઉન્ડેડ’ ખાતે ભારતીય ઉચ્ચ ફેશન અને જ્વેલરી ચમકી

હોંગકોંગ, 27 સપ્ટેમ્બર: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (GJEPC), વિશ્વભરમાં ભારતીય જેમ અને જ્વેલરીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સર્વોચ્ચ વેપાર સંગઠને એક ઐતિહાસિક ઈવેન્ટ “જ્વેલ્સ અનબાઉન્ડેડ પ્રદર્શન 21 સપ્ટેમ્બર, 2023 ના રોજ હોંગકોંગમાં યોજ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર એશિયાના ભારતના રત્નો, ઝવેરાત અને કાપડની સમૃદ્ધ અને વૈવિધ્યસભર શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું…

Read More

પ્લાઝા વાયર્સનો IPO 29 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડઃ રૂ. 51-54

IPO ખૂલશે 29 સપ્ટેમ્બર IPO બંધ થશે 4 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસ બેન્ડ રૂ. 51-54 લોટ 277 શેર્સ IPO સાઇઝ 13,200,158 શેર્સ IPO સાઇઝ રૂ. 71.28 લિસ્ટિંગ BSE, NSE 27 સપ્ટેમ્બરઃ પ્લાઝા વાયર્સ લિમિટેડ રૂ. 71.28 કરોડ સુધી એકત્રિત કરવા માટે જાહેર ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ ઇક્વિટી શેર દીઠ રૂ….

Read More

ICC વર્લ્ડ કપના લીધે હોટલ, એરલાઇન્સના ભાડામાં 150% અને 80% વધારો થશે: જેફરીઝ

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી યોજાનારી આઈસીસી વર્લ્ડ કપ ટુર્નામેન્ટના પગલે ભારતની હોટલ ઈન્ડસ્ટ્રીની આવકોમાં વધારો થશે. જેના પગલે હોટલના ભાડામાં 150 ટકા અને એરલાઈન્સના ભાડામાં 80 ટકા વધારો થશે. 46-દિવસીય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 10 દેશોની ભાગીદારી જોવા મળશે, અને અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણેમાં પ્રત્યેક પાંચ મેચો…

Read More

ગિફ્ટ નિફ્ટીએ 26 સપ્ટેમ્બરે 15.25 અબજ ડોલરનું ઓલટાઇમ હાઇ સિંગલડે ટર્નઓવર નોંધાવ્યું

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ ભારતીય ઇક્વિટી માર્કેટની ગ્રોથ સ્ટોરીના નવા માપદંડ તરીકે ગિફ્ટ નિફ્ટીએ નવી સિદ્ધિ મેળવવા સાથે 26 સપ્ટેમ્બર, 2023ના રોજ 15.25 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,26,930 કરોડ જેટલું)ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રાક્ટની ઓલ-ટાઇમ હાઇ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી પર પહોંચી હતી. ગિફ્ટ નિફ્ટીએ એક મહિનામાં તેનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો જ્યારે ટર્નઓવર 29 ઓગસ્ટ,…

Read More

Byju’sના નવા સીઈઓ 4500 લોકોની છટણી કરશે, અગાઉ 1000 લોકોની હકાલપટ્ટી કરી હતી

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ દેશની સૌથી મોટા એડટેક્. સ્ટાર્ટઅપ બાયજુસના નવા સીઓ અર્જૂન મોહને 4500 લોકોની છટણી કરવાની જાહેરાત કરી છે. અગાઉ જૂનમાં 1000 લોકોની હકાલપટ્ટી કરી હતી. આ છટણીમાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. ગત વર્ષે કંપનીએ 3500 લોકોને છૂટા કર્યા હતા. આ અંગે નામ ન આપવાની શરતે સૂત્રોએ જણાવ્યુ હતું કે, “આ મુખ્યત્વે કર્મચારીઓની…

Read More