Digikore Studiosનો SME  IPO 27 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 168-171

IPO ખૂલશે 25 સપ્ટેમ્બરે IPO બંધ થશે 27 સપ્ટેમ્બરે ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 168-171 લોટ 800 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1,782,400શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹30.48 કરોડ Issue Type Book Built IPO લિસ્ટિંગ NSE SME ABHISHEK MORE, FOUNDRE, CEO, DIGIKORE ABHISHEK MORE, FOUNDRE, CEO, DIGIKORE અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ Digikore Studios શેરદીઠ રૂ. 168-171ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 30.48 કરોડના…

Read More

HTech એ ભારતમાં HONOR 90 5G લોન્ચ કર્યો

અમદાવાદ 21 સપ્ટેમ્બર: વ્યાપક સોલ્યુશન્સ પ્રોવાઇડર, HTech એ ભારતમાં HONOR 90 5G લોન્ચ કરવાની જાહેરાત કરી. AI વ્લોગ માસ્ટર અને 3840 Hz PWM ડિમિંગ ટેક્નોલોજી સાથે ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ક્વાડ-કર્વ્ડ ફ્લોટિંગ ડિસ્પ્લે દર્શાવતા 200MP મુખ્ય કેમેરાથી સજ્જ, HONOR 90 5G એક ઉપકરણમાં ગ્રાઉન્ડબ્રેકિંગ હાર્ડવેર અને સોફ્ટવેર ધરાવે છે. લોન્ચ પર ટિપ્પણી કરતાં, HTech, CEO માધવ શેઠે…

Read More

કોમોડિટી- ક્રૂડ- કરન્સી રિવ્યૂઃ ફેડે વ્યાજદર જાળવી રાખતાં બજારોમાં રાહતનો શ્વાસ, ચાંદી રૂ.72,410-71,750 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ રૂ.73,940-74,450

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ યુએસ ફેડ દ્વારા તેની નાણાકીય નીતિની બેઠકોમાં વ્યાજ દરો યથાવત રાખ્યા બાદ બુધવારે સોના અને ચાંદીમાં વધારો થયો હતો. જો કે, બંને કીમતી ધાતુઓએ ગુરુવારે સવાર સુધીમાં તેમની ચમક ગુમાવી દીધી છે, કારણ કે બુલિયન ધાતુ $1,925 ની આસપાસ નીચામાં ટ્રેડ થઈ રહી છે જ્યારે એશિયન સત્રના શરૂઆતના ટ્રેડિંગ કલાકો દરમિયાન ચાંદી…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ ઇન્ડિગો, યુપીએલ, સ્ટાર હેલ્થકેર, નાયકા, ઝાયડસ લાઇફ, વોલ્ટાસ

અમદાવાદ, 21 સપ્ટેમ્બર Indigo / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3217 (પોઝિટિવ) Syrma SGS / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 671 (પોઝિટિવ) કેન્સ ટેક્નોલોજીસ/ MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2440 (પોઝિટિવ) Citi/ UPL: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ એયુ બેન્ક, ફોર્ટિસ, જીએસપીએલ, સેન્ચુરી પ્લાય

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ સેન્સેક્સે 796 પોઇન્ટના કરેક્શન સાથે 66800 પોઇન્ટ અને નિફ્ટીએ 231 પોઇન્ટના ઘટાડા સાથે 19901 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બુધવારે ગેપડાઉન ઓપનિંગ સાથે નિફ્ટીએ એકવાર 20000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી પરંતુ જાળવવામાં નિષ્ફળ ગયો હતો. સતત બીજા દિવસે લોઅર લો કેન્ડલની રચના સાથે 19900 પોઇન્ટના સપોર્ટ લેવલની નજીક બંધ રહ્યો છે. નિફ્ટી…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ બાયોકોન, ઇન્ફોસિસ, જેબીએમ ઓટો, એચએફસીએલઃ આજે લિસ્ટેડ થશે EMS IPO

Symbol: EMSLIMITED Series: Equity “B Group” BSE Code: 543983 ISIN: INE0OV601013 Face Value: Rs 10/- Issued Price: Rs 211/- અમદાવાદ, 21 સપ્ટેમ્બરબાયોકોન: કંપનીને યેસાફિલી બાયોસિમિલર માટે યુરોપિયન કમિશનની મંજૂરી મળી. (પોઝિટિવ) Zydus Life: કંપનીને USFDA તરફથી ક્લિન્ડામિસિન ફોસ્ફેટ જેલ માટે અંતિમ મંજૂરી મળી (પોઝિટિવ) Infosys: કંપની અને NVIDIA સમગ્ર ઉદ્યોગોમાં જનરેટિવ AI એપ્લિકેશન્સમાં ટેક્નોલોજી પ્રદાન…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી આઉટલૂક સપોર્ટઃ 19837- 19944, રેઝિસ્ટન્સ 20008- 20115, ઇન્ટ્રા-ડે વોચઃ IEX

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ 11 દિવસની સળંગ તેજીની ચાલ પછી નિફ્ટી-50એ બુધવારે પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપીને હેવી કરેક્શનનો સંકેત આપ્યો છે. ભારત- કેનેડા ટેન્શન ઉપરાંત યુએસ ફેડની વ્યાજદર મિટિંગ પૂર્વે માર્કેટમાં એફઆઇઆઇ સહિતના વર્ગોનું હેવી સેલિંગ પ્રેશર રહેતાં નિફ્ટીએ 19900  પોઇન્ટની અતિ મહત્વની સપાટી તોડવા પ્રયાસ કર્યો હતો. રિલાયન્સ સિક્યુરિટીઝના મત અનુસાર નિફ્ટી માટે…

Read More

Sensexમાં 796 પોઈન્ટનું ગાબડું, નિફ્ટીએ 20000ની સપાટી તોડી, જાણો આગામી ટ્રેન્ડ અને ઘટાડાના કારણો

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ સ્થાનિક શેરબજારોમાં વેચવાલીનું પ્રેશર અને ફેડની બેઠકો પૂર્વેના અહેવાલોના પગલે સેન્સેક્સ 796 પોઈન્ટ તૂટ્યો હતો. જે 67 હજારની સપાટી તોડી 66800 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 231.90 પોઈન્ટ તૂટી 19901.40 પર બંધ રહ્યો હતો. આ સપ્તાહમાં બે ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સમાં 1038.63 પોઈન્ટના કડાકા સાથે રોકાણકારોએ 2.89 લાખ કરોડ ગુમાવ્યા…

Read More