માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19685- 19628, રેઝિસ્ટન્સ 19824- 19906, ઇન્ટ્રા-ડે વોચ BPCL

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ગુરુવારે પણ માર્કેટમાં કરેક્શનનો દોર ચાલુ રહેવા સાથે નિફ્ટીએ આઠ દિવસની નીચી સપાટીએ બંધ આપ્યું છે. સાથે સેથે 19620- 19680 હવે નજીકની મહત્વની ટેકાની સપાટી જણાય છે તેવું રિલાયન્સ રિસર્ચનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. ઉપરમાં નિફ્ટી 20000 ક્રોસ કરે તે અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ થઇ સમજવી. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ આજે Samhi Hotels અને Zaggle Prepaid Oceanના IPOનું લિસ્ટિંગ

Listing of Samhi Hotels Symbol: SAMHI Series: Equity “B Group”  BSE Code: 543984 ISIN: INE08U801020 Face Value: Rs 1/- Issued Price: Rs 126/- અમદાવાદ, 22 સપ્ટેમ્બર સનટેક રિયલ્ટી: કંપની અને IFC મહારાષ્ટ્રમાં ગ્રીન અર્બન હાઉસિંગના વિસ્તરણ માટે રૂ. 750 કરોડ (US$90 મિલિયન) સુધીનું રોકાણ કરીને સંયુક્ત પ્લેટફોર્મ બનાવે છે. (પોઝિટિવ) કલ્યાણી ફોર્જ: કંપનીએ વિરાજ ગૌરીશંકર…

Read More

MCX: સોનાના વાયદાના ભાવમાં રૂ.515 અને ચાંદીમાં રૂ.850નો કડાકો, ક્રૂડ તેલ રૂ.76 ડાઉન

મુંબઈ, 21 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,01,893 સોદાઓમાં કુલ રૂ.30,595.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,316.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.21259.37 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,466 સોદાઓમાં રૂ.5,826.56 કરોડનાં કામકાજ થયાં હતાં….

Read More

India-Canada Crisis: કેનેડા પેન્શન ફંડનું ભારતની 9 ન્યૂ એજ કંપનીઓમાં $2 અબજથી વધુનું રોકાણ

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાના આરોપો મૂકતાં ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને લઈને રોકાણકારો, ભારતીયો સહિત કોર્પોરેટ્સમાં ચિંતા વધી છે. જેની અસર ભારતીય મૂડી બજાર પર થવાની અટકળો છે. પરંતુ વાસ્તવમાં ભારતમાં કેનેડાનો એફડીઆઈ હિસ્સો 0.5 ટકાથી પણ…

Read More

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સે ગેરેન્ટેડ સિંગલ પ્રીમિયમ પ્લાન લોન્ચ કર્યો

અમદાવાદ, 21 સપ્ટેમ્બર : ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ) ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટેડ સિંગલ પ્રીમિયમ પ્લાન લોન્ચ કર્યો છે. આ યોજના વ્યક્તિઓને નાણાકીય સુરક્ષા અને બચતના સીમલેસ સંયોજન પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. તે તેમની લાંબા ગાળાની સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરે છે અને ભાવિ પેઢીઓ માટે વારસા અને સંપત્તિના આયોજનમાં મદદ કરે…

Read More

EMS Ltd.ના IPOમાં રોકાણકારોને 43 ટકા રિટર્ન, હાઈગ્રીન કાર્બનનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ સફળ રહ્યું

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ આજે ઈએમએસ લિ.ના આઈપીઓએ 33.43 ટકા પ્રિમિયમે બીએસઈ ખાતે 281.55ના સ્તરે અને એનએસઈ ખાતે 282.05ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રોકાણકારોને તેની ટોચથી 42.58 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. ઈએમએસએ રૂ. 211ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 290.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. ઈએમએસના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી 149.98 ગણો, એનઆઈઆઈ…

Read More

સેન્સેક્સમાં 3 દિવસમાં 1609 પોઇન્ટનું હેવી કરેક્શન, નિફ્ટી 19800 પોઇન્ટની નીચે

સેન્સેક્સ 3 દિવસમાં 1609 પોઇન્ટ તૂટ્યો Date Open High Low Close 15/9/23 67660 67927 67614 67839 18/9/23 67665.58 67803 67533 67597 20/9/23 67080 67294 66728 66801 21/0/23 66609 66609 66129 66230 મુંબઇ, 21 સપ્ટેમ્બરઃ 3 જ દિવસમાં 1609 પોઇન્ટના હેવી કરેક્શન સાથે સેન્સેક્સની 68000 પોઇન્ટ તરફની આગેકૂચમાં અંતરાય આવી ચૂક્યો છે. હેવી સેલિંગ પ્રેશર અને…

Read More

સાંઈ સિલ્ક્સ IPOમાં સબ્સ્ક્રાઈબ કરવા બ્રોકર્સની ભલામણ

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ કેટલાક અગ્રણી બ્રોકરેજીસેની આઈપીઓ નોટ્સે સાંઈ સિલ્ક્સ કલામંદિરના રૂ. 1200 કરોડના આઈપીઓમાં સબ્સ્ક્રાઈબ કરવાની ભલામણ કરી છે જે શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે બંધ થાય છે. સાંઈ સિલ્ક્સ (કલામંદિર) લિમિટેડે સોમવારે 26 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી ઈક્વિટી શેર દીઠ રૂ. 222ના અપર પ્રાઈઝ બેન્ડ પર રૂ. 360 કરોડ એકત્ર કર્યા હતા….

Read More