HDFC બેંકે UPI પર 3 નવી ડિજિટલ પેમેન્ટ પ્રોડક્ટ્સ લૉન્ચ કરી
અમદાવાદ, 20 સપ્ટેમ્બર: HDFC બેંકે UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) પર ત્રણ નવી ડિજિટલ પેમેન્ટ્સ પ્રોડક્ટ્સ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. UPI 123પે ભારતમાં કોઈના પણ માટે ફક્ત એક ફોન કૉલ કરીને ચૂકવણી કરવાનું શક્ય બનાવે છે. કોઈ પણ પ્રકારનો ફોન હોય, જેના માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી કે સ્માર્ટફોનની જરૂર પડતી નથી. UPI પ્લગ-ઇન સર્વિસનો ઉદ્દેશ્ય ખામીરહિત…
