Stocks in News: Power Grid, Adani Power, Arvind Fashion, Aurobindo Pharma, Ujjivan

Ahmedabad, 17 August Stocks in F&O Ban: 17.08.2023   BALRAMCHIN CHAMBLFERT  DELTACORP GNFC  GRANULES HINDCOPPER  IBULHSGFIN INDIACEM  MANAPPURAM  SAIL  ZEEL   Power Grid: Company has successfully commissioned assets under the North Eastern Region Strengthening Scheme-VI (Positive) JSW Energy: GQG Fund buys 1.19 crore shares at Rs 341.70/sh (Positive) Adani Power: GQG buys 8.1% stake in Adani…

Read More

MARKET  MORNING: INTRADAY PICKS: JBM AUTO, JK PAPER, SAIL, ABBOT INDIA

અમદાવાદ, 17 ઓગસ્ટઃ બુધવારે સેન્સેક્સે 137 પોઇન્ટની રાહત રેલી સાથે 65539 પોઇન્ટ અને નિફ્ટીએ 30 પોઇન્ટના સુધારા સાથે 19465 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ બાદ 19400ની સપાટી અને ત્યારબાદ 19317 પોઇન્ટ થયા બાદ સેકન્ડ હાફના સુધારામાં 50 ડીએમએ સપોર્ટ મેળવીને હાયર હાઇ ક્લોઝિંગ આપ્યું છે. નિફ્ટી માટે મેજર સપોર્ટ 19300 પોઇન્ટ રહેશે.તે…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 19361- 19256, RESISTANCE 19526- 19587, STOCKS TO WATCH WIPRO, APOLLO HOSP., CHOLA FIN.

અમદાવાદ, 17 ઓગસ્ટઃ ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ હાયર બોટમ અને ટોપ ફોર્મેશનની રચના કરી છે. જે સ્ટ્રોંગ સપોર્ટની નિશાની ગણાવી શકાય. ઉપરમાં 19520 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સમજવી ત્યારબાદ1 9630 પોઇન્ટ સુધી સુધરી શકે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ અપવર્ડ અને એવરેજ લાઇનથી ઉપર ટ્રેન્ડનો સંકેત આપી રહ્યા છે. બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43697- 43447, રેઝિસ્ટન્સ…

Read More

આદિત્ય બિરલા સન લાઈફ ઈન્શ્યોરન્સે ABSLI નિશ્ચિત લાભ પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, 16 ઓગસ્ટ: આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ (ABSLI), એ ન્યૂ એજ સેવિંગ્સ સોલ્યુશન ABSLI નિશ્ચિત લાભ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક પ્લાન, નોન-લિંક્ડ નોન-પાર્ટીસિપેટીંગ વ્યક્તિગત લાઈફ ઇન્શ્યોરન્સ સેવિંગ્સ પ્લાન છે. ABSLI નિશ્ચિત લાભ પ્લાન પોલિસીધારકોને એન્ડોવમેન્ટ, લમ્પ-સમ સાથે આવક અને મનીબેક વિકલ્પ વચ્ચે પસંદગી કરવા સક્ષમ બનાવીને નાણાંકીય સુરક્ષા, ગેરંટીકૃત વળતરનું મિશ્રણ…

Read More

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકનો નફો 64.66% વધ્યો

નવી દિલ્હી, 16 ઓગસ્ટ: કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેની બિન-ઓડિટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી તે અનુસાર ગ્રોસ એડવાન્સિસ અને થાપણોમાં વૃદ્ધિના પગલે કુલ વ્યવસાય વાર્ષિક ધોરણે 15.58% વધીને રૂ. 12,584 કરોડ થઈ હતી. કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી અને સીઈઓ સર્વજીત સિંહ સમરાએ જણાવ્યું હતું…

Read More

વીરહેલ્થ કેરનું 1:1 બોનસ, નફો 294% વધ્યો

અમદાવાદ, 16 ઓગસ્ટ: વીરહેલ્થ કેર લિમિટેડે 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાને મંજૂરી આપી છે એટલે કે રેકોર્ડ ડેટના રોજ દરેક 1 ઇક્વિટી શેર ધરાવનાર માટે 1 ફુલ્લી પેઈડ અપ ઇક્વિટી શેર. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કુલ આવક વાર્ષિક ધોરણે 28% અને ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 294%વધ્યો હતો. બોર્ડે કંપનીની અધિકૃત…

Read More

જિયો 26 ગીગાહર્ટ્ઝ MM-વેવ સ્પેક્ટ્રમ દ્વારા 5જી-આધારિત કનેક્ટિવિટી રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ

મુંબઈ, 17 ઓગસ્ટ: રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે (RJIL), આજે ઘોષણા કરી છે કે તેણે 17મી ઓગસ્ટ, 2022ના રોજ પોતાને ફાળવાયેલા સ્પેક્ટ્રમની શરતો હેઠળ નિર્ધારિત સમયાવધિ પહેલાં, દરેક સ્પેક્ટ્રમ બેન્ડમાં, 22 લાઈસન્સ્ડ સર્વિસ એરિયામાંના (“LSA”) પ્રત્યેકમાં રોલ-આઉટ (લાગુ કરવા)ની પોતાની લઘુતમ ફરજોને પરિપૂર્ણ કરી દીધી છે. 19મી જુલાઈ, 2023ના રોજ RJILએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (“DoT”) સાથે…

Read More

સ્વાન એનર્જી; આવક બમણી વધી રૂ.804 કરોડ, નફો રૂ. 143 કરોડ

મુંબઈ, 16 ઓગસ્ટ: સ્વાન એનર્જીએ નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રૂ. 142.9 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેની સામે જૂન 2022ના રોજ પૂરા થતા સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 49.50 કરોડની ચોખ્ખી ખોટ હતી. કામગીરીમાંથી આવક રૂ. 804.30 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 209%ની વૃદ્ધિ દર્શાવે છે, જેની સામે નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા…

Read More