અમી ઓર્ગેનિક: Q1 PAT 12% વધી ₹ 16.7 કરોડ
સુરત, 16 ઓગસ્ટ: અમી ઓર્ગેનિક્સે 30 જૂન, 2023ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી છે. તે અનુસાર કામગીરીમાંથી આવક 8.7 ટકા વધી ₹ 1,424 મિલિયન, EBITDA 9.7 ટકા YoY વધીને ₹ 252 મિલિયન, PAT 12.0 ટકા YoY વધીને ₹167 મિલિયન નોંધાયા છે. કોન્સોલિડેટેડ પરિણામ– Q1FY24 વિગતો Q1-24 Q1-23 YoY% Q4-23 QoQ% આવક 1424…
