અમદાવાદ, 14 ઓગસ્ટઃ શુક્રવારે નિફ્ટીએ 19500ની નીચે ટ્રેડ થવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર અપર ચેનલને ટચ થવા સાથે ડાઉનવર્ડ ચેનલ તરફની ચાલ જારી રાખી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે હવે 19600ની મહત્વની સપાટીને ક્રોસ થયા પછી જ ફ્રેશ પોઝિશન લેવાની સલાહ સ્ટોક્સ બોક્સ તરફથી મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)