નિફ્ટી સૌ પ્રથમવાર 19700ની જાદૂઇ સપાટી ક્રોસ, સેન્સેક્સ 529 પોઇન્ટ ઉછળ્યો

ફન્ડામેન્ડલ પિક્સ ફોર 2-4 ક્વાર્ટર એટ  એ ગ્લાન્સ Stock LTP buy at target Time PNBHousing 620 614-627 681-729   2-3qtrs Caplin Point 821 821 910-973 3-4qtrs ThomasCook 77 75-79 85-96 2-3qtrs VST Tillers 919 2900-2960 3245-3560 3-4qtrs (By Retail Research, HDFC Securities) અમદાવાદ, 17 જુલાઇઃ બજારે તેની વિક્રમી રેલી ચાલુ રાખી અને 17 જુલાઈના રોજ…

Read More

Godrej Locks & Architectural Fittings: હોમ ડેકોર હેન્ડલ્સ, રસોડા માટે કસ્ટમાઇઝ ઓર્ગેનાઈઝર્સ લોન્ચ

ગોદરેજનો આર્કિટેક્ચરલ ફિટિંગમાં આગામી 3 વર્ષમાં બમણો ગ્રોથ હાંસિલ કરવાનો લક્ષ્યાંક, ગુજરાતમાં 20 ટકા વૃદ્ધિ કરશે અમદાવાદ, 17 જુલાઇઃ ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનો બિઝનેસ એવી ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ (GLAFS)એ આજે ગુજરાતમાં ઔપચારિક લોન્ચિંગ પૂર્વે અમદાવાદમાં હોમ ડિઝાઈન, આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને વધુમાં નવા ઈનોવેશન્સ રજૂ કર્યા હતા. આ સાથે…

Read More

અદાણી ગૃપે ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા ઢાકા/અમદાવાદ, ૧7 જૂલાઇ: ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા…

Read More

ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

 અમદાવાદ, 17 જુલાઇઃ ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP)  ફાઇલ કર્યું છે. કંપની રૂ. 745 કરોડની કુલ ઓફરમાં ઇક્વિટી કેપિટલ ફન્ડ (ફેસ વેલ્યુ રૂ.5) એકત્ર કરવાની યોજના ધરાવે છે, ટોટલ ઓફર સાઇઝમાં 1) રૂ. 365 કરોડ સુધીનાં ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યુ…

Read More

DBS બેન્કે ગિફ્ટ સિટીમાં IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગર, 17 જુલાઇઃ સિંગાપોરની ડીબીએસ બેંક લિમિટેડે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરમાં તેના આઈએફએસસી બેંકિંગ યુનિટ (આઈબીયુ)ની જાહેરાત કરી છે. આઈબીયુનું ઉદ્ઘાટન સિંગાપોરના નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન લોરેન્સ વોંગ દ્વારા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ), મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર (એમએએસ) અને ગિફ્ટ સિટીના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ડીબીએસ ગિફ્ટ…

Read More

ફાઇનાન્શિયલ ફ્રોડ ડિટેક્શન અને ફાઇનાન્શિયલ લિટરસી ડિલિવરીને ત્રીજા સિંગાપોર-ઈન્ડિયા હેકાથોનમાં ટોચનું સન્માન

ગાંધીનગર, 17 જુલાઇઃ ભારતના શિક્ષણ મંત્રાલયના ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) અને નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર (એનટીયુ સિંગાપોર) દ્વારા સંયુક્ત રીતે આયોજિત સિંગાપોર-ઈન્ડિયા હેકાથોનની ત્રીજી એડિશનમાં નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, એમિટી યુનિવર્સિટી અને દ્વારકાદાસ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ઈનસાઈડર ટ્રેડિંગના સંભવિત શંકાસ્પદોને શોધી કાઢવામાં નિયમનકારોને મદદ કરવા માટેના ટૂલને ટોચના વિદ્યાર્થી પુરસ્કાર…

Read More

કોમોડિટી ડેઇલી રિવ્યૂઃ ક્રૂડને $73.80–73.00 આસપાસ સપોર્ટ, $75.80–76 આસપાસ રેઝિસ્ટન્સ

બુલિયનઃ સોનાને રૂ. 58,940-58,720 પર ટેકો છે, સપોર્ટ રૂ. 59,470, 59,620 શુક્રવારે સોના અને ચાંદીના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તરેથી પીછેહઠ કરી રહ્યા હતા, કારણ કે ડૉલર ઇન્ડેક્સમાં તેની નીચી સપાટીથી રિકવરી અને યુએસ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા અપેક્ષિત કરતાં વધુ સારા હોવાને કારણે વેપારીઓએ અમુક નફો બુક કર્યો હતો. ઉત્સાહિત ગ્રાહક સેન્ટિમેન્ટ ડેટા સ્થિર જોબ…

Read More

BROKERS CHOICE: SELL BANDHAN BANK, HOLD DMART, BUY ONGC, HDFC

અમદાવાદ, 17 જુલાઇ ONGC પર MS: કંપની પર વધુ વેઇટેજજાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 206/sh (પોઝિટિવ) HDFC બેંક પર જેફરી: બેંક પર ખરીદવા માટે જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2100/sh ((પોઝિટિવ) DMart: પર MS કંપની પર સમાન વેઇટેજજાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3786 (નેચરલ) DMart: પર જેફરીઝ કંપની પર હોલ્ડ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More