નેટવેબ ટેક્નોલોજીનો રૂ. 631 કરોડનો IPO સોમવારે ખૂલશે, ગ્રે માર્કેટમાં 65 ટકાથી વધુ પ્રિમિયમ
પ્રત્યેક શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ.475 -500ની પ્રાઇસબેન્ડ સાથે અરજીનો લોટ 30 શેર્સ અમદાવાદ, 14 જુલાઇઃ અત્યાધૂનિક કમ્પ્યુટિંગ સોલ્યુશન (HCS) સેવા પ્રદાતા દિલ્હી-NCR સ્થિત નેટવેબ ટેક્નોલોજી ઇન્ડિયાનો ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) 17 જૂલાઈના રોજ ખૂલશે અને 19 જૂલાઈના રોજ બંધ થશે. કંપની રૂ.475થી રૂ.500ના પ્રાઇસ બેન્ડ પર રૂ. 631 કરોડ એકત્રિત કરવાની દરખાસ્ત ધરાવે…
