નોવા IVF ફર્ટીલિટીએ અમદાવાદ સ્થિત ફર્ટિલિટી સેન્ટર વિંગ્સ IVF હસ્તગત કરી
અમદાવાદ, 23 જૂન: ફર્ટિલિટી ચેઈન, નોવા IVF ફર્ટીલિટીએ ગુજરાતમાં, 6 કેન્દ્રો ધરાવતી અમદાવાદ સ્થિત ફર્ટિલિટી સેન્ટર વીંગ્ઝ IVF હસ્તગત કરી છે. ₹125-₹140 કરોડના મૂલ્યનો આ સોદો દેશભરમાં 44 શહેરોમાં 68 કેન્દ્રો સુધી નોવા IVF ફર્ટિલિટી વિસ્તરણને ચિહ્નિત કરે છે. અમદાવાદ સ્થિત ફર્મ વેક્ટર લીગલ એ પાર્ટનર અંશુમન મહાપાત્રાની આગેવાની હેઠળની ટીમ સાથે વિંગ્સ IVF ના…
