JTL ઇન્ડસ્ટ્રીઝ NSE ઉપર લિસ્ટ થઇ
મુંબઇ, 12 જૂન: JTL ઇન્ડસ્ટ્રીઝ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઉપર લિસ્ટ થઇ છે. JTL ઇન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 20 લાખ એમટીપીએ કરવાનો ઉદ્દશ્ય છે. કંપની કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સ, કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને એન્જિનિયરીંગ, હેવી વિહિકલ્સ,એગ્રીકલ્ચર, વોટર અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને સોલર પ્રોજેક્ટ્સ જેવાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. કંપની…
