Year: 2023
સમાચારમાં સ્ટોક: ઝાયડસને યુએસએફડીએ મંજૂરી મળી, ઇન્ડિગોએ ટર્કિશ એરલાઇન્સ સાથે ભાગીદારી કરી
અમદાવાદ, 12 જૂન પાવર સ્ટોક્સ: ભારતની દૈનિક પાવર માંગ 222.9 ગીગાવોટની નવી ઊંચી સપાટીએ છે. (પોઝિટિવ) SBI લાઇફ ઇન્શ્યોરન્સ: પ્રીમિયમ 58% (YoY) વધી શકે છે; છૂટક APE 8% વધ્યો (YoY) (પોઝિટિવ) HDFC લાઇફ: પ્રીમિયમ 26% (YoY) વધી શકે છે; છૂટક APE 10% વધ્યો (YoY) (પોઝિટિવ) IndiGo: કંપની US માટે ટર્કિશ એરલાઇન્સ સાથે કોડશેર ભાગીદારી વિસ્તારે…
Western Carriersએ IPO માટે DRHP ફાઈલ કર્યુ
અમદાવાદ, 10 જૂનઃ મલ્ટિ-મોડલ, રેલ કેન્દ્રિત, 4PL એસેટ-લાઇટ લોજિસ્ટિક્સ કંપની વેસ્ટર્ન કેરિયર્સ (ઈન્ડિયા) લિમિટેડે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર SEBI સમક્ષ IPO હેઠળ ફંડ એકત્રિત કરવાના હેતુ સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. કંપનીની IPO હેઠળ ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 500 કરોડ એકત્રિત કરવાની યોજના છે. તેમજ કંપનીમાં 99.99 ટકા હિસ્સો ધરાવતા રાજેન્દ્ર સેઠિયા…
MCX WEKLY REVIEW: સોનાના વાયદા રૂ.343 નરમ
મુંબઈ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,301ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,355 અને નીચામાં રૂ.59,333 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.343 ઘટી રૂ.59,891ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.132 ઘટી રૂ.48,208 અને…
ભારતમાં RAKEZના ચીફ કોમર્શિયલ ઓફિસર અનસ હિજાવીની GCCI ખાતે મુલાકાત
અમદાવાદ, 10 જૂનઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારતમાં રસ-અલ-ખૈમાહ ઇકોનોમિક ઝોન (RAKEZ)ના ચીફ કોમર્શિયલ ઓફિસર અનસ હિજાવી અને તેમની ટીમ સાથે એક મિટિંગ કરી હતી. હિજાવી સાથે જોન કનલિફ, સ્ટ્રેટેજિક બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર અને કેવિન એન્ચીસ, સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો…
MCX: કીમતી-બિનલોહ ધાતુ, ક્રૂડ વાયદામાં સીમિત સુધારો
મુંબઈ, 9 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,965 અને નીચામાં રૂ.59,839 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 વધી રૂ.59,927ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.48,229 અને…
મેગ્નિકૂલ લક્ઝરી મેટ્રેસ, ક્યુ-મેક્સ ટેસ્ટ દ્વારા પ્રમાણિત, ગરમીને દૂર રાખવામાં મદદ કરશે
અમદાવાદ, 9 જૂન: મેગ્નિફ્લેક્સ ઈન્ડિયા દ્વારા મેગ્નિકૂલ મેટ્રેસ રજૂ કરવામાં આવી છે જે એકધારી અને કાળઝાળ ઉનાળાની ગરમીને નાથવા ઉપરાંત આરામ અને ઉત્કૃષ્ટ ગુણવત્તાયુક્ત નિદ્રાની અનુકૂળતા આપે છે. આ મેટ્રેસ અસરકારક રીતે તાપમાન ઓછું કરે છે અને ત્વચા સાથે સંપર્ક પર તાજગીનો તુરંત અહેસાસ આપે છે. મેગ્નિકૂલ મેટ્રેસ OEKO-TEX® અને ACA પાસેથી સર્ટિફિકેશન ધરાવે છે…
NCDEX: ગુવાર ગમ અને ઇસબગુલમાં નીચલી સર્કિટ:એરંડામાં સુધારો
મુંબઇ, ૯ જુન: નીચા મથાળે હાજર બજારોમાં ખપપુરતી લેવાલી નીકળતાં ચોક્કસ કોમોડિટીનાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. જોકે ગુવાર કોમ્પ્લેક્ષ નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૦ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…
