કોલ ઇન્ડિયાના 18.48 કરોડ શેર્સનો OFS આજેઃ ફ્લોર પ્રાઇસ રૂ. 225

અમદાવાદ, 1 જૂનઃ કોલ ઇન્ડિયા તેના રૂ. 18.48 કરોડ શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) શેરદીઠ રૂ. 225ની શેરદીઠ કિંમતે ઓફર કરશે. જે બુધવારના બંધ ભાવની સરખામણીમાં રૂ. 6.8 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. રિટેલ રોકાણકારો માટે 10 ટકા શેર્સ અનામત રહેશે. નોન રિટેલ માટે 1 જૂન અને રિટેલ ઇન્વેસ્ટર્સ માટેની બિડિંગ ડેટ 2 જૂન રહેશે. Original…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ અદાણી જૂથની ત્રણ કંપનીઓ શેર્સ વેચીને 3 અબજ ડોલર એકત્ર કરશે

અમદાવાદ, 1 જૂનઃ લ્યુપિન કંપનીએ ભારતમાં Cetuximab લોન્ચ કરવા માટે Enzene બાયો સાયન્સ સાથે કરાર કર્યો છે. જે કંપનીના શેર માટે પોઝિટિવ ગણાય છે. તાતા સ્ટીલની પેટા કંપનીએ એનર્જી મેનેજમેન્ટ પ્લેટફોર્મ માટે ફ્રેન્ચ કંપની સાથે ટાઇઅપ કર્યું છે. તો અદાણી જૂથની 3 કંપનીઓ શેર્સ વેચાણ દ્વારા 3 અબજ ડોલર એકત્ર કરવાની યોજના હાથ ધરી રહી…

Read More

ક્રૂડમાં 1680800 બેરલ અને ક્રૂડ-મિનીમાં 254620 બેરલના વોલ્યુમ: વાયદામાં રૂ.145નો કડાકો

મુંબઈ, 31 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,71,075 સોદાઓમાં કુલ રૂ.27,097.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,149.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18925.86 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 83,909 સોદાઓમાં રૂ.5,394.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

NCDEX ખાતે કૄષિ વાયદામાં ઘટાડો, સ્ટીલમાં વધારો 

મુંબઇ, તા. ૩૧ મે ૨૦૨૩: પશ્ચિમ ભારતમાં ઉઘાડ નીકળ્યા બાદ કારોબાર રાબેતા મુજબ થતા હાજર બજારોમાં આવકો વચ્ચે કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  જેથી વાયદામા પણ સુસ્તી જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ…

Read More

પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી, ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 3.41 રૂપિયા બરાબર

નવી દિલ્હી, 31 મેઃ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને આંબી રહ્યા છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર 55 વર્ષની ટોચે પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી કિંમતે વેચાઈ રહી છે.  ખાસ કરીને બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ 130 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)થી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી…

Read More

નિફ્ટી 18550ના રેઝિસ્ટન્સની નીચે, સેન્સેક્સમાં 347 પોઇન્ટનું કરેક્શન

અમદાવાદ, 31 મેઃ ભારતીય શેરબજારોએ ચાર દિવસની ચાંદની બાદ ફરી એકવાર પ્રોફીટ બુકીંગ ઘનઘોરનો અનુભવ કર્યો હતો. જેમાં સેન્સેક્સે 347 પોઇન્ટનું ધોવાણ નોંધાવ્યું હતું. વૈશ્વિક બજારમાં નબળા સેન્ટિમેન્ટ વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ ઈન્ટ્રા ડે એક તબક્કે 668.11 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, અંતે 346.89 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 62,622.24…

Read More

પ્રેસમેન દ્વારા 50% ડિવિડન્ડઃ સાઈનપોસ્ટ ઈન્ડિયા સાથે મર્જર પ્રક્રિયા સમયસર

સાઇનપોસ્ટની નાણા વર્ષ- 23ની આવક રૂ.327 કરોડ, નફો રૂ.30.42 કરોડ કોલકાતા/મુંબઈ, 30 મે: પ્રેસમેન એડવર્ટાઈઝીંગ લિ.એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે  રૂ.1632.90 લાખ (રૂ.1636.76 લાખ)ની કુલ આવક નોંધાવી છે. વર્ષ માટે કરવેરા પહેલાંનો નફો રૂ.574.71 લાખ (રૂ.539.58 લાખ) છે જ્યારે વર્ષ માટે કરવેરા પછીનો નફો રૂ.444.69 લાખ (રૂ.450.75 લાખ) નોંધાયો છે. બોર્ડ…

Read More

GMDCનો Q4 નફો બમણો અને આવક 8.38 ટકા વધી, રૂ. 9.10 ડિવિડન્ડ

અમદાવાદ, 31 મેઃ ગુજરાત મિનરલ ડેવલમેન્ટકોર્પોરેશન લિમિટેડ (GMDC)એ 31મી માર્ચ 2023ના રોજ પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક અને સંપૂર્ણ વર્ષ માટેના આકર્ષક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ચોથા ત્રિમાસિકમાં રૂ. 452.29 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 217.92 કરોડ સામે 107.55 ટકા વધ્યો છે. કુલ આવક 8.38 ટકા વધી રૂ. 1188.52…

Read More