પ્રોફીટ બુકિંગ: SENSEX-194 , નિફ્ટી 18500 નીચે

અમદાવાદ, 1 જૂનઃ ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશર જારી રહ્યું હતું. તેના કારણે તમામ ઇકો- ફન્ડામેન્ટલ્સ મજબૂત છતાં માર્કેટ સેન્ટિમેન્ટ ઘટાડાનું રહ્યું હતું. તેના કારણે સેન્સેક્સ 194 પોઇન્ટ ઘટી 62428.54 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 46.65 પોઇન્ટના ઘટાડા સાથે 18487.75 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે આજે સ્મોલકેપ, મિડકેપ્સમાં સ્ટોક…

Read More

ઇન્ડેલ મનીનો રૂ. 100 કરોડના રિડિમેબલ NCD ઇશ્યૂનો ત્રીજો તબક્કો

અમદાવાદ, 1 જૂન: ગોલ્ડ લોન સેક્ટરમાં નોન-ડિપોઝિટ ટેકિંગ અને પ્રણાલીગતરૂપે મહત્વપૂર્ણ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મની લિમિટેડે પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ એનસીડીના પબ્લિક ઇશ્યૂના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ 06 જૂન, 2023ના રોજ ખૂલશે અને 19 જૂન, 2023ના રોજ બંધ થશે. (વહેલા ઓવર સબસ્ક્રિપ્શનની સ્થિતિમાં વહેલા ક્લોઝરના વિકલ્પ સાથે)….

Read More

સોનામાં સપોર્ટ 59980-59790, રેઝિસ્ટન્સ 60340

અમદાવાદ, 1 જૂનઃ કોમોડિટી અને બુલિયન માર્કેટમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વોલેટિલિટી અને વોલ્યૂમ્સ ઘટી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીએ તો કિંમતી ધાતુઓમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. ચીન, ભારત યુએસના ઇકોનોમિક ડેટા પોઝિટિવ રહ્યા છે જે ઇક્વિટી માટે પણ પોઝિટિવ પરંતુ બુલિયન માટે નેગેટિવ ગણાવાય છે. ક્રૂડની ઇન્ટરનેશનલ કિંમતમાં પણ સતત ત્રીજા દિવસે ઘટાડાની…

Read More

FINOLEX IND. ACC, BANK OF BARODA ખરીદો, MARRICO વેચો

અમદાવાદ, 1 જૂનઃ ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે રિલાયન્સ સિક્યુરિટીઝ ભલામણ કરે છે કે, બેન્ક ઓફ બરોડા, ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસીસીના શેર્સ ઉપર ખરીદી માટે વોચ રાખો. જ્યારે મેરીકો વેચવા માટે સલાહ અપાઇ રહી છે. જેની સંક્ષિપ્ત વિગતો નીચે આપેલી છે. રોકાણકારો અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર યોગ્ય નિર્ણય લઇ શકે છે. STOCK IN FOCUS Finolex…

Read More

ફંડ હાઉસની ભલામણઃ TORRENT PHARMA, PRESTIGE, COAL INDIA, BHARTI AIRTEL

અમદાવાદ, 1 જૂનઃ બુધવારે ઇન્ડિયન ઇકોનોમિના જોરદાર ન્યૂઝ બજાર માટે આજે કેવાં પ્રોત્સાહક રહેશે તે જોવાનું રહેશે. કારણકે હેવી પ્રોફીટ બુકિંગ બાદ સેકન્ડ હાફમાં વેલ્યૂ બાઇંગની શરૂઆત સૂચવે છે કે, માર્કેટ ટ્રેન્ડ અને અંડરટોન મજબૂત રહી શકે છે. વિવિધ ફંડ હાઉસ દ્વારા કંપની સંબંધિત સમાચારો અને ઇવેન્ટ આધારીત ખરીદી, વેચાણ કે હોલ્ડિંગ માટેની સલાહો મળી…

Read More

નિફ્ટી માટે 18500નું લેવલ અતિ મહત્વનું, એસઆરએફ, ઇન્ફી, આઇશર ઉપર રાખો વોચ

અમદાવાદ, 1 જૂનઃ બુધવારે ગેપડાઉન ઓપનિંગ સાથે જ ભારતીય શેરબજારોમાં પ્રોફીટ બુકીંગ પ્રેશર એટલી હદે વધ્યું હતું સેન્સેક્સમાં 500+નો કડાકો નોંધાયો હતો. જોકે છેલ્લે 347 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું હતું. નિફ્ટીએ પણ 18600ની મહત્વની સાયકોલોજિકલ સપાટી તોડી છે. તે જોતાં ટેકનિકલી એવું કહી શકાય કે, નિફ્ટીએ હેમર ટાઇપ કેન્ડલ વીથ લોઅર શેડો ડેઇલી ચાર્ટ ઉપર રચી…

Read More

કોલ ઇન્ડિયાના 18.48 કરોડ શેર્સનો OFS આજેઃ ફ્લોર પ્રાઇસ રૂ. 225

અમદાવાદ, 1 જૂનઃ કોલ ઇન્ડિયા તેના રૂ. 18.48 કરોડ શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) શેરદીઠ રૂ. 225ની શેરદીઠ કિંમતે ઓફર કરશે. જે બુધવારના બંધ ભાવની સરખામણીમાં રૂ. 6.8 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. રિટેલ રોકાણકારો માટે 10 ટકા શેર્સ અનામત રહેશે. નોન રિટેલ માટે 1 જૂન અને રિટેલ ઇન્વેસ્ટર્સ માટેની બિડિંગ ડેટ 2 જૂન રહેશે. Original…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ અદાણી જૂથની ત્રણ કંપનીઓ શેર્સ વેચીને 3 અબજ ડોલર એકત્ર કરશે

અમદાવાદ, 1 જૂનઃ લ્યુપિન કંપનીએ ભારતમાં Cetuximab લોન્ચ કરવા માટે Enzene બાયો સાયન્સ સાથે કરાર કર્યો છે. જે કંપનીના શેર માટે પોઝિટિવ ગણાય છે. તાતા સ્ટીલની પેટા કંપનીએ એનર્જી મેનેજમેન્ટ પ્લેટફોર્મ માટે ફ્રેન્ચ કંપની સાથે ટાઇઅપ કર્યું છે. તો અદાણી જૂથની 3 કંપનીઓ શેર્સ વેચાણ દ્વારા 3 અબજ ડોલર એકત્ર કરવાની યોજના હાથ ધરી રહી…

Read More