આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર

અમદાવાદ, 30 મેઃ માર્ચ-23ના અંતે પૂર્ણ થયેલા વર્ષ/ ત્રિમાસિક ગાળા માટે જાહેર થનારા મહત્વના પરીણામોમાં આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર. નિષ્ણાતોના અંદાજ મુજબ અદાણી પોર્ટનો નફો 40 ટકા ઊપરાંત વધવાની ધારમા સાથે રેવન્યુ રૂ. 5000 કરોડની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા છે. તો એપોલો હોસ્પિટલ્સનો નફો પણ બમણો…

Read More

ન્યૂઝના આધારે ધ્યાનમાં રાખવા લાયક શેર્સઃ હિકલ, શોભા, એનએચપીસી, રિલાયન્સ, વેદાન્તા

અમદાવાદ, 30 મેઃ કંપનીઓ દ્વારા જારી કરાયેલા ન્યૂઝ, વ્યૂઝ, રિઝલ્ટ્સ તેમજ બ્રોકરેજ હાઉસિસ દ્વારા જારી કરાયેલા અહેવાલોના આધારે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક ચાલ રહેતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે, શોર્ટ, મિડિયમ તેમજ લોંગ ટર્મ લે- વેચ માટે અત્રે વિવિધ સ્ટોક્સની સંક્ષિપ્ત એનાલિસિસ સાથે ભલામણ કરાઇ છે. તે સ્ટોપલોસ, નિષ્ણાતોની સલાહ અને શિસ્ત સાથે અનુસરવાની સલાહ…

Read More

નવી તેજી માટે નિફ્ટીએ 18573 પોઇન્ટની સપાટી ક્રોસ કરવી જરૂરી

અમદાવાદ, 30 મેઃ સોમવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ બાદ છેલ્લે 99 પોઇન્ટના સુધારા સાથે 18599 પોઇન્ટની સપાટીએ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ ન્યૂ હાઇ તરફ આગેકૂચ કરી રહ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પાંચ સેક્ટર્સ સુધારાની ચાલમાં જોડાયા છે. આગળની તેજી માટે નિફ્ટીએ 18700 અને ત્યારબાદ 18873 પોઇન્ટની સપાટીઓ ક્રોસ કરવી જરૂરી રહેશે….

Read More

ફંડ હાઉસ ભલામણઃ અરબિંદો ફાર્મા ખરીદો બાલક્રિશ્ના અને એયુ બેન્ક વેચો

અમદાવાદ, 30 મેઃ ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ અને ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા અરબિંદો ફાર્મા સ્ટોપલોસ સાથે ખરીદીની ભલામણ કરાઇ છે. જ્યારે એયુ બેન્ક અને બાલક્રિશ્નામાં સેલ સિગ્નલ આપ્યું છે. રોકાણકારો અત્રે આપેલી વિગતોનો યોગ્ય અભ્યાસ કરીને નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લે તે હિતાવહ રહેશે.આ ઉપરાંત ટેકનિકલ લેવલ્સના આધારે પણ ઇન્ટ્રા-ડે સ્ટોક સ્પેસિફિક સ્થિતિ કેવી…

Read More

આ સપ્તાહે એકપણ મેઇનબોર્ડ IPO નહિં, 4 SME IPO

અમદાવાદ, 29 મેઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ આઇપીઓ માર્કેટમાં સુસ્તીનો માહોલ ચાલી રહ્યો છે. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ફુલ ફોર્મમાં રહેવા સાથે 4 આઇપીઓ આવી રહ્યા છે. જેમાં કોમરેડ એપ્લાયન્સિસ, સીએફએફ ફ્લુડ, ઇન્ટરેક્ટિવ ફાઇનાન્સિયલ અને ઇન્ફોલિયોન રિસર્ચનો સમાવેશ થાય છે. KCD ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 48.85 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ બુધવારે ખૂલશે: અમદાવાદ, 29 મેઃ કેસીડી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાનો રૂ. 48.85…

Read More

મીરે એસેટ મ્યુ. ફંડે સિલ્વર ETF સ્કીમ લોન્ચ કરી

મુંબઇ, 29 મેઃ મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મીરે એસેટ સિલ્વર ઇટીએફ (ચાંદીના સ્થાનિક ભાવને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઑફર (NFO) 29 મે, 2023ના રોજ ખૂલે છે અને 06 જૂન, 2023ના રોજ બંધ થશે. 12 જૂન, 2023ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે સ્કીમ ફરીથી ખૂલશે. સ્ટોક એક્સચેન્જો…

Read More

MCX: સોના-ચાંદી વાયદામાં મિશ્ર વલણઃ ક્રૂડમાં સીમિત સુધારો

મુંબઈ, 29 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,406ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,539 અને નીચામાં રૂ.59,271ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.59,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.374 વધી રૂ.48,883 અને ગોલ્ડ-પેટલ મે…

Read More

NCDEX: કૄષિ વાયદામાં સુધારો: એરંડા, જીરૂ તથા કપાસિયા ખોળમાં ઉપલી સર્કિટ

મુંબઇ, 29 મે: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હાજર બજારોમાં ઉછાળા જોવા મળતા વાયદામામ પણ તેજીનો કરંટ દેખાયો હતો. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ…

Read More