Q4FY23 EARNING CALENDAR 23.05.2023

Ahmedabad, 23 May AGARIND, AKZOINDIA, AMARAJABAT, ASHOKLEY, BAJAJELEC, BIKAJI, BIOCON, CMSINFO, DCAL, DIXON, DREAMFOLKS, FORTIS, GABRIEL, GALAXYSURF, GENUSPOWER, GET&D, GMRP&UI, INDOCO, JAYNECOIND, JCHAC, JKIL, JSWENERGY, KIRLOSIND, KSCL, LINDEINDIA, MAITHANALL, METROBRAND, MSTC, NIRLON, NMDC, NSLNISP, POLYPLEX, ROTO, SCHNEIDER, SEQUENT, SOMANYCERA, STEELCAS, SUDARSCHEM, THYROCARE, TIMEX, TTKHEALTH, TVSSRICHAK, VARROC AMARA RAJA BATTERIES • Revenue expected at Rs 2,617…

Read More

Paytm Moneyના પ્લેટફોર્મ પરથી રિટેલ રોકાણકાર બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકશે

મુંબઈ, 22 મેઃ પેટીએમ બ્રાન્ડની માલિકી ધરાવતી પેમેન્ટસ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (OCL) રિટેલ રોકાણકારો માટે અત્યંત આધુનિક બોન્ડ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. કંપનીએ રિટેલ ઈનવેસ્ટર્સ માટે સરકારી, કોર્પોરેટ અને ટેક્સ-ફ્રી બોન્ડ ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવતાં આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. રોકાણકારોએ હવે કૂપન રેટ્સ, ક્લિનપાઈસ વિરૂધ્ધ ડર્ટી પ્રાઈસ, કૂપન ફ્રીકવન્સી, કૂપન રેકોર્ડ…

Read More

MCX DAILY REPORT: કોટનમાં 4,896 ખાંડીના વોલ્યુમ સાથે વાયદામાં રૂ.1,760નો કડાકો

મુંબઈ, 22 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,05,333 સોદાઓમાં કુલ રૂ.22,036.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,941.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14071.86 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 67,111 સોદાઓમાં રૂ.4,930.79 કરોડનાં કામકાજ થયાં…

Read More

Suzlon Energyએ 1 માસમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે પાંચમો ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 22 મેઃ સુઝલોન એનર્જીએ 3મેગાવોટ સિરિઝનો પાંચમો ઓર્ડર મેળવ્યો છે. કંપની સેરેન્ટિકા રિન્યુએબલ્સ (Serentica Renewables)ને 3 મેગાવોટની ક્ષમતા સાથે 68 વિન્ડ ટર્બાઈન્સ સપ્લાય કરશે. ડિકાર્બનાઈઝેશન પ્લેટફોર્મ સેરેન્ટિકા રિન્યુએબલ્સે સુઝલોનને 3MW સિરિઝનો મોટો ઓર્ડર આપ્યો છે. કંપની કર્ણાટકના કોપ્પલ ખાતે સેરેન્ટિકાના 204 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર (HLT) ટાવર સાથે 68 વિન્ડ…

Read More

ગ્રીનલાઇનની સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ માટે નેસ્લે સાથે ભાગીદારી

નવી દિલ્હી, 22 મે: LNG-ઇંધણવાળી હેવી ટ્રકિંગ લોજિસ્ટિક્સ કંપની, ગ્રીનલાઇને નેસ્લેની સાણંદ સુવિધામાં તેના LNG-સંચાલિત કન્ટેનરને તૈનાત કરવાની જાહેરાત કરી હતી. નેસ્લે ઈન્ડિયા તેના લોજિસ્ટિક્સ કામગીરીના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનું વિચારે છે. ગ્રીનલાઈને વૈવિધ્યપૂર્ણ રીતે આ પ્રકારના પ્રથમ 46 ફૂટ લાંબા કન્ટેનર બનાવ્યાં છે જેને ગુજરાતમાં સાણંદમાં આવેલી નેસ્લેની ફેક્ટરીમાંથી મહારાષ્ટ્રના ભિવંડી સુધી પરિવહન માટે તૈનાત…

Read More

અમૂલફેડ ડેરીની ગાંધીનગર ખાતે State-of-the-Art Advanced Organic Testing Laboratoryનું ઉદઘાટન

અમદાવાદ, 22 મેઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) (અમૂલ ફેડરેશન) દ્વારા અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે State-of-the-Art Advanced Organic Testing લેબોરેટરી ની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરીનું ઉદઘાટન ભારતના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા કરાયું છે.ઓર્ગેનિક ફૂડની ગુણવતાની ચકાસણીમાં આ અદ્યતન લેબોરેટરી મહત્વની ભૂમિકા ભજવે છે. લેબોરેટરી દ્વારા જંતુનાશકો, heavy metals…

Read More

સોડા એશની માંગને પૂરી કરવા ગ્રીન એનર્જી અને ઈ-મોબિલિટી પર સવિશેષ ધ્યાન અપાય છે

અમદાવાદ, 22 મે: ભારતમાં ગ્રીન એનર્જીને અપનાવવા પર સવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાથી ભારત અને ગુજરાતમાં આવેલા સોડા એશના સમૃદ્ધ ઉદ્યોગને નવેસરથી પ્રોત્સાહન મળશે. ક્લીન એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા સેક્ટરોના ઉદયને કારણે સોડા એશનો હાલમાં જે ઉપયોગ છે, તે સિવાય પણ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં તેની માંગમાં વધારો થશે. ક્લીન એનર્જીના ક્ષેત્રના ઉદયને…

Read More