Q4FY23 EARNING CALENDAR 22.05.2023

Ahmedabad, 22 May ABFRL, BOROLTD, BPCL, CAMLINFINE, CESC, CGCL, EIHOTEL, FINOLEXIND, FMGOETZE, FUSION, GARFIBRES, GUJALKALI, HEG, IBULHSGFIN, JTEKTINDIA, MOSCHIP, NACLIND, POLICYBZR,  RADIANTCMS, RAMCOIND, RUSTOMJEE, SANSERA, SHREECEM, SJVN, SPARC, THANGAMAYL, XPROINDIA BPCL• Revenue expected at Rs 107,177 crore versus Rs 119,169 crore• EBITDA expected to be seen at Rs 7048 crore versus Rs 4212 crore• EBITDA…

Read More

આગામી સપ્તાહની મહત્વની ઇકોનોમિક એક્ટિવિટી

અમદાવાદ, 20 મેઃ આગામી સપ્તાહે યુરોપ અને યુએસના ઔદ્યોગિક સેક્ટર્સના ઉત્પાદનના આંકડાઓ ઉપરાંત સર્વિસ સેક્ટર્સના આંકડાઓ જાહેર થશે. તે ઉપરાંત યુકેના બેન્ક ઓફ ઇન્ગલેન્ડના ગવર્નરની સ્પીચ પણ યોજાશે. સાથે સાથે યુએસ ટ્રેઝરી સેક્રેટરી યેલેનની પણ સ્પીચ છે. 29 મેના રોજ યુકે, યુએસ, જર્મની અને ફ્રાન્સના શેરબજારોમાં રજા રહેશે. આ તમામ ઇવેન્ટ્સની અસર વૈશ્વિક શેરબજારો ઉપર…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,169 અને ચાંદીમાં રૂ.1,665નું ગાબડું

મુંબઈઃ દેશના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 મે સુધીના સપ્તાહ દરમિયાન 64,23,740 સોદાઓમાં કુલ રૂ.5,05,182.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,447.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.395480.87 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,92,518 સોદાઓમાં રૂ.59,391.44 કરોડનાં…

Read More

બંધન બેંકનો બિઝનેસ 11% વધી 2.17 લાખ કરોડ

કોલકાતા, 20 મે: બંધન બેંકે નાણાંકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. બેંકનો કુલ વ્યવસાય (થાપણો અને ધિરાણ) વાર્ષિક ધોરણે 11% વધીને 31 માર્ચ, 2023ના રોજ રૂ. 2.17 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. બેંક ભારતમાં 36 રાજ્યો અને સંઘપ્રદેશોમાં 34માં 6000 બેંકિંગ આઉટલેટ્સ દ્વારા 3 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે…

Read More

HDFC પૅન્શનના એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 50,000 કરોડના આંકને પાર કરે છે

મુંબઈ, મે 19, 2023: નેશનલ પૅન્શન સીસ્ટમ (એનપીએસ) હેઠળ ઝડપથી વિકસી રહેલા વારસાગત પૅન્શન ફંડ મેનેજર, HDFC પૅન્શન મેનેજમેન્ટ કંપની લિ.એ 15મી મે, 2023ના રોજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નું રૂ. 50,000 કરોડનું સીમાચિહ્ન ઓળંગ્યું છે. 2013માં તેના આરંભથી, HDFC લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની સંપૂર્ણપણે માલિકીની સબસિડિયરી કંપનીએ ઝડપી દરે વિકાસ કર્યો છે (નીચેનું કોષ્ટક જુઓ). તેંત્રીસ…

Read More

કોટન-ખાંડી વાયદાના ભાવ રૂ.280ના ઘટાડા સાથે રૂ.61 હજારની નીચે બોલાયા

મુંબઈ, 19 મે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,19,794 સોદાઓમાં કુલ રૂ.22,090.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,217.42 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12853.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,873 સોદાઓમાં રૂ.5,723.07 કરોડનાં કામકાજ થયાં…

Read More

Punjab National Bankનો Q4 નફો 5 ગણો વધી 1159 કરોડ, 65 પૈસા ડિવિડન્ડ

અમદાવાદ, 19 મેઃ પંજાબ નેશનલ બેન્કે (PNB) બેડ લોનમાં ઘટાડો અને વ્યાજની આવકમાં વધારાને કારણે માર્ચ 2023ના ત્રિમાસિક ગાળામાં તેના ચોખ્ખા નફામાં પાંચ ગણાથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. બેન્કે વર્ષ અગાઉના તેટલાંજ સમયગાળામાં રૂ. 202 કરોડના ચોખ્ખા નફા સામે માર્ચ-2023ના ત્રિમાસિકમાં રૂ. 1159 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કની કુલ આવક એક વર્ષ અગાઉ રૂ….

Read More