PNB Housing Financeનો Q4 નફો 65 ટકા વધ્યો

અમદાવાદ, 19 મેઃ PNB હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ 31 માર્ચ-23ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિકમાં 65 ટકા વૃદ્ધિ સાથે રૂ. 279 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 57 ટકા વધી રૂ. 593 કરોડ થઈ છે. કોન્સોલિડેટેડ કુલ ચોખ્ખી આવક 14.86 ટકા વધી રૂ. 1637.7 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 1425.83 કરોડ હતી. 13…

Read More

કેલેન્ડર વર્ષ 2023: 16 આઇપીઓ સાથે મહારાષ્ટ્ર નં.1, ગુજરાત બીજા ક્રમે

અમદાવાદ, 19 મેઃ ચાલુ કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં મૂડીબજારમાં પ્રવેશેલા આઇપીઓની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર 16 આઇપીઓ સાથે ટોપ ઉપર ગુજરાત 11 આઇપીઓ સાથે બીજા ક્રમે રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોઇએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની સંખ્યા, રોકાણકારોની સંખ્યા, રોકાણની રકમ તેમજ સબસ્ક્રીપ્શન સહિતની તમામ બાબતોમાં ટોચે રહ્યા છે. જોકે, નોંધપાત્ર બાબત…

Read More

લિસ્ટિંગના દિવસે ટોપ-10 ગેઇનર્સ આઇપીઓ એટ એ ગ્લાન્સ

ક્રમ કંપની ઓફર પ્રાઇસ (Rs) લિસ્ટિંગ બંધ (Rs) લિસ્ટિંગ Gain/Loss%) લિસ્ટિંગ તા. ગણો ભરાયો(x) 1 Sigachi Industries 163 603.75 270.40 Nov 15, 2021 101.91 2 Paras Defence 175 498.75 185.00 Oct1, 2021 304.26 3 Religare Enterprises 185 521.70 182.00 Nov 21, 2007 160.56 4 Vishal Retail 270 752.20 178.59 Jul 4, 2007 69.08 5 Aishwarya…

Read More

સેન્સેક્સમાં 532 પોઇન્ટની હેવી વોલેટિલિટી

આઈટી, ટેકનો, રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં લેવાલી અમદાવાદ, 19 મેઃ સેન્સેક્સે આજે 532 પોઇન્ટની હેવી વોલેટિલિટી નોંધાવવા સાથે છેલ્લે 298 પોઇન્ટી રિકવરી નોંધાવી હતી. સવારે 61556 પોઇન્ટની સપાટીએ ખુલ્યા બાદ એક તબક્કે નીચામાં 612523 પોઇન્ટ થઇ ગયો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 61,784.61 અને નીચામાં 61,251.70 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 297.94…

Read More

Nexus Select Trust REITનું 4.26 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

અમદાવાદ, 19 મેઃ નેક્સસ સેલેક્ટ ટ્રસ્ટ આરઈઆઈટી (Nexus Select Trust REIT) શુક્રવારે 4.26 ટકાના પ્રિમિયમથી લિસ્ટિંગ થયું હતું. રૂ. 100ની આઇપીઓ પ્રાઇસ સામે Nexus Select Trust REIT રૂ. 102.27 રૂપિયાના સ્તરે લિસ્ટ થયા બાદ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ઉપરમા રૂ. 104.90 થઇ છેલ્લે 104.26ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ રૂ. 4.26 (4.26 ટકા)…

Read More

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને IIBX દ્વારા સોનાની આયાત માટે TRQ લાઇસન્સ મળ્યું

મુંબઇ, 19 મે: ગોલ્ડ અને ડાયમંડ રિટેઇલ ચેઇન માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) તરફથી TRQ (ટેરિફ રેટ ક્વોટ) લાઇસન્સ મેળવનાર ભારતનું પ્રથમ જ્વેલરી ગ્રૂપ બન્યું છે, જ્યાં તેઓ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા સોનાની આયાત કરી શકે છે. TRQ ઇન્ડિયા-યુએઇ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (સીઇપીએ) હેઠળ અનુકૂળતા અને પારદર્શિતા…

Read More

વિન્સિસને IPO પૂર્વેના રાઉન્ડમાં 200 કરોડ મૂલ્યાંકન પ્રાપ્ત

મુંબઇ, 19 મેઃ સિંગાપોર સ્થિત NAV કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ અને સ્વિસ-આધારિત xMultiplied પૂણે-મુખ્યમથક IT સેવાઓ અને સોફ્ટવેર સર્વિસ કંપનીના ફંડિંગ રાઉન્ડમાં ભાગ લઇ રહ્યાં છે. અન્ય માર્કી રોકાણકારોમાં નોવા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, એજીસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને સંભવનાથ ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. તેની કામગીરીના 25મા વર્ષમાં, Vinsys ભારતની બીજી સૌથી મોટી કોર્પોરેટ તાલીમ પેઢી અને…

Read More

Adani-Hindenburg Case: સુપ્રિમ કોર્ટની નિષ્ણાત સમિતિએ સ્ટોક સટ્ટાખોરી મામલે રેગ્યુલેટરી નિષ્ફળતાને નકારી

નવી દિલ્હી, 19 મેઃઅદાણી ગ્રૂપ- હિન્ડેનબર્ગ કેસમાં તપાસની દેખરેખ કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિ (Expert committee)એ હિન્ડેનબર્ગના ગ્રૂપ શેર્સમાં સટ્ટાખોરી મામલે સેબી તપાસમાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ માન્ય ગણ્યો નથી. પરંતુ નિષ્ણાત સમિતિએ જણાવ્યું હતું કે યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ ગ્રૂપના અહેવાલ પહેલા અદાણી ગ્રૂપના શેરોમાં શોર્ટ પોઝિશનમાં વધારો થયો…

Read More