Jubilant foods, thermax, Deepak fert. And whirlpool to declare results today

Q4FY23 EARNING CALENDAR 17.05.2023 Ahmedabad, 17 May: ANUP, DEEPAKFERT, DEVYANI, ELECTCAST, ENDURANCE, ERIS, GLAXO, HONAUT, JINDALSAW, JKTYRE, JSL, JSWISPL, JUBLFOOD, MTARTECH, PARADEEP, QUESS, RAILTEL, RBA, RECLTD, SANGHIIND, SKFINDIA, STLTECH, TEAMLEASE, THERMAX, TIMKEN, VAIBHAVGBL, WHIRLPOOL, ZYDUSWELL JUBILANT FOOD • Revenue expected at Rs 1260 crore versus Rs 1158 crore • EBITDA expected to be seen at…

Read More

સોનાના વાયદામાં 257, ચાંદીમાં 778 ઘટ્યા

મુંબઈ, 16 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,725 સોદાઓમાં રૂ.5,378.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,498ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,498 અને નીચામાં રૂ.60,677ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.257 ઘટી રૂ.60,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની…

Read More

અમી ઓર્ગેનિક્સનો Q4નફો 27.6% વધી રૂ. 272 મિલિયન

સુરત, 15 મેઃ અમી ઓર્ગેનિક્સ લિમિટેડ (AMI) (BSE: 543349, NSE: AMIORG) એ 31મી માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના નાણાંકીય પરિણામોની જાહેર કર્યા હતા. પરિણામો વિશે ટિપ્પણી કરતાં અમી ઓર્ગેનિક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નરેશ પટેલે જણાવ્યું વર્ષની કુલ આવક વાર્ષિક ધોરણે 19% વધીને રૂ. 621 કરોડ થઈ છે. એડવાન્સ…

Read More

બેન્ક ઓફ બરોડાનો વાર્ષિક નફો બમણો વધ્યો, રૂ. 5.50 ડિવિડન્ડ

અમદાવાદ, 16 મેઃ બેન્ક ઓફ બરોડાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 2 ગણી વૃદ્ધિ સાથે રૂ. 4775 કરોડ અને ત્રિમાસિક ધોરણે રૂ. 14110 કરોડ નોંધાવ્યો છે. બેન્કે શેરદીઠ રૂ. 5.50 ડિવિડન્ડ જાહેર કર્યું છે. બેન્કની ગ્રોસ એનપીએ વાર્ષિક ધોરણે 282 બીપીએસ અને ત્રિમાસિક ધોરણે 74 બીપીએસ ઘટી 3.79 ટકા રહી છે. જ્યારે…

Read More

NCDEX: જીરૂમાં નીચલી, હળદરનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ,  ૧૬ મે: વાયદામાં નફારૂપી વેચવાલી નીકળતાં આજે મોટાભાગની કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે…

Read More

બેન્કેક્સ 50182.08 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ, એફએમસીજી ઇન્ડેક્સ પણ 17845.64 પોઇન્ટની નવી ટોચે

અમદાવાદ, 16 મેઃ ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત સુધારા બાદ કરેક્શન જોવા મળ્યું હતું. પરંતુ સામે બીએસઇ બેન્કેક્સ અને બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે આંબી ગયા હતા. બીએસઇ બેન્કેક્સ 50178.53 પોઇન્ટની સપાટીએ ખુલી ઉપરમાં 50182.08 પોઇન્ટ અને નીચામાં 49765.71 પોઇન્ટની સપાટીએ સ્પર્શ્યા બાદ છેલ્લે 49864.72 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, બેન્કેક્સમાં આગલાં બંધની…

Read More