દેશના ઓટો વેચાણોમાં 12 ટકા હિસ્સો ધરાવતાં ગુજરાતમાં યુઝ્ડ કાર્સની સૌથી વધુ માંગ

અમદાવાદ, 18 મે: ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24એ છેલ્લા 90 દિવસોમાં ગત વર્ષની તુલનામાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં યુઝ્ડ કાર્સના વેચાણમાં 100 ટકાનો નોંધપાત્ર વધારો રેકોર્ડ કર્યો છે. કાર્સ24એ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં તેની સેવાઓના લોંચ સાથે ગુજરાતમાં કામગીરીનો પ્રારંભ કર્યો હતો, જે સમયે લોકોએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખતાં પર્સનલ મોબિલિટી તરફ વળવાનું…

Read More

Market Lens: nifty Support 18095- 18008, Resistance 18289- 18395

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 18095- 18008, રેઝિસ્ટન્સ 18289- 18396 અમદાવાદ, 18 મેઃ મે માસના 10માંથી છ ટ્રેડિંગ દિવસોમાં સુધારો નોંધાવ્યા બાદ નિફ્ટીએ છેલ્લા બે દિવસમાં મહદ્અંશે સુધારો ધોઇ નાંખ્યો છે. જોવાનું એ રહેશે કે, મે માસમાં નિફ્ટી પ્લસ બંધ રહેશે કે માઇનસ. ગુરુવારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી માટે ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી…

Read More

અરવિંદ, ગેઇલ, ગ્લેન્ડ ફાર્મા, ઇન્ડિગો, આઇટીસી આજે જાહેર કરશે પરીણામો

અમદાવાદ, 18 મેઃ કોર્પોરેટ્સ દ્વારા માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામોની મોસમ પૂર બહારમાં ખીલી ચૂકી છે. આજે અરવિંદ, ગેઇલ, ગ્લેન્ડ ફાર્મા, ઇન્ડિગો, આઇટીસી આજે જાહેર કરશે પરીણામો. તે ઉપરાંત સ્ટેટ બેન્ક, શેલ્બી, ટેસ્ટીબાઇટ, તાતા એલેક્સી, ટીસીઆઇ, થોમસ કૂક અને ટ્રાઇડેન્ટના પરીણામો પણ આજે જાહેર થશે. તેની સ્ટોક સ્પેસિફિક સ્ટોક એક્સચેન્જમાં જોવા મળી…

Read More

Fund Houses Recommendations: Buy Honeywell, bharti airtel, jubilant food

બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને…

Read More

NCDEX ખાતે જીરૂમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો

મુંબઇ, ૧૭ મે: વાયદામાં પાકતી મુદત માથે હોવાથી ઉકારોબારમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર સીડનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધઘટે અથડાયા હતા. આજે…

Read More

MCX DAILYT REPORT: સોનામાં રૂ.16નો સુધારો, ચાંદીમાં રૂ.145નો ઘટાડો

બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,590 સોદાઓમાં રૂ.4,254.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,333ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,445 અને નીચામાં રૂ.60,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.60,260ના ભાવે પહોંચ્યો હતો….

Read More