7 દિવસની સળંગ મંદીમાં સેન્સેક્સ 2023 પોઇન્ટ ધ્વસ્ત, NIFTY 17400 નીચે
અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારો સળંગ સાત દિવસથી એકધારી મંદીનો સામનો કરી રહ્યા છે. જેમાં સેન્સેક્સ 2023 પોઇન્ટ ધ્વસ્ત થવા સાથે નિફ્ટીએ મહત્વની ટેકનિકલી 17400 પોઇન્ટની સપોર્ટ સપાટી પણ ગુમાવી છે. સ્મોલ- મિડ તેમજ લાર્જ કેપ્સમાં જોવા મળેલા સાર્વત્રિક વેચવાલીના માહોલમાં રોકાણકારો અવિશ્વાસના વાતાવરણ વચ્ચે ઘેરાયા છે. ટેકનિકલ નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે…
