Top billionairesની યાદીમાં અદાણી ઔર નીચે સરકી 32મા સ્થાને
આ વર્ષે અદાણીની સંપત્તિમાં કુલ $82.8 અબજનો ઘટાડો નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ગત સપ્તાહે નીચે સરકી 24માં સ્થાને હતા તે હવે 32મા સ્થાને સરકી ગયા છે. ટૂંકમાં ગૌતમ અદાણી હવે 30 સૌથી અમીર લોકોની યાદીમાં પણ સામેલ નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ નેટવર્થ…
