GMDCના iCEM દ્વારા મોનાશ યુનિવર્સિટી સાથે ખાણકામમાં ઈનોવેશન માટે ભાગીદારી

અમદાવાદ, નવેમ્બર 7: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ભારતની અગ્રણી ખાણકામ જાહેર ક્ષેત્રના સાહસોમાંની એક કંપની છે.  ખાણકામ અને ખનિજ વિકાસના ક્ષેત્રે તેની પેટાકંપની, ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ઇનોવેશન ઇન માઇનિંગ (iCEM), અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત મોનાશ યુનિવર્સિટી વચ્ચે એમઓયૂ કરવામાં આવ્યા છે. આ એમઓયુનો પ્રાથમિક હેતુ આઈસીઈએમ અને મોનાશ યુનિવર્સિટી વચ્ચે સહયોગને સરળ બનાવવાનો છે, જેનો…

Read More

BIMTECH એ જેબી બોડા ગ્રૂપના ચેરમેન અતુલ ડી. બોડાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો

અમદાવાદ, 7 નવેમ્બરઃ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ટેક્નૉલૉજી (BIMTECH)એ મુંબઈમાં 7મી BIMTECH વીમા સંમેલનનું આયોજન કર્યું હતું. આ ઈન્સ્યોરન્સ કોલોક્વિઅમ “સસ્ટેનેબલ વેલ્યુ ચેઇનનું વિસ્તરણ: પ્રોપર્ટી અને અકસ્માત, આરોગ્ય અને જીવન વીમા પર ક્લાઈમેટ ચેન્જની અસર” થીમ પર આધારિત હતી. આબોહવા પરિવર્તન, વીમા અને ટકાઉપણું વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધ વિશે રસપ્રદ અને જ્ઞાનવર્ધક ચર્ચા-વિચારણા થઈ હતી. BIMTECHના…

Read More

ટોચના બ્રોકરેજ હાઉસે વિ.સં. 2080 માટે ભલામણ કરેલા શેર્સઃ RIL, ભારતી એરટેલ, TVS મોટર્સ ટોચની પસંદગી

વિક્રમ સંવત 2079માં સેન્સેક્સ 5110 પોઇન્ટ સુધર્યો 24-10-2022 7-11-2013 GAIN GAIN% 59832 64942 5110 8.53% અમદાવાદ, 7 નવેમ્બરઃ વિક્રમ સંવત 2079 દરમિયાન સેન્સેક્સે 5110 પોઇન્ટનો સુધારો અત્યારસુધીમાં નોંધાવ્યો છે. સમગ્ર વર્ષ મેઇનબોર્ડ આઇપીઓ, એસએમઇ આઇપીઓ, જિયો પોલિટિકલ અને ક્રૂડ કરન્સી ક્રાઇસિસ વચ્ચે વિદાય લઇ રહ્યું છે. છતાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક અભ્યાસ, અનુભવ અને વિવિધ…

Read More

Honasa Consumerના IPOના લિસ્ટિંગથી રોકાણકારો નારાજ, નજીવા પ્રીમિયમે બંધ રહ્યો

હોનાસા કન્ઝ્યુમર આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ 324 ખૂલ્યો 324 વધી 340 ઘટી 322 બંધ 337.15 રિટર્ન 4.06% અમદાવાદ, 7 નવેમ્બરઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરમાં ટૂંકસમયમાં પ્રચલિત બનેલી બ્રાન્ડ મામાઅર્થનો આઈપીઓ રોકાણકારોને ખુશ કરવામાં નિષ્ફળ રહ્યો. આજે તેની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર લિ.એ આઈપીઓનું ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 324ના સ્તરે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું હતું. જો કે,…

Read More

Teslaને ભારતમાં પ્રવેશ માટે ઝડપથી મંજૂરી મળશે, કેન્દ્ર સરકારે બેઠકોને વેગ આપ્યો

અમદાવાદ, 7 નવેમ્બરઃ વિશ્વની ટોચની અને પ્રથમ ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર ટેસ્લાને ભારતમાં લાવવા કેન્દ્ર સરકાર તમામ બનતાં પ્રયાસો પર ભાર મૂકી રહી છે. જાન્યુઆરી, 2024 સુધીમાં એલન મસ્કની ટેસ્લાને ભારતમાં પ્રવેશ આપવા ટોચના અધિકારીઓ બેઠક યોજી ચર્ચાવિચારણા કરી રહ્યા છે. જેના માટે સોમવારે પીએમઓ ખાતે બેઠક યોજાઈ હતી. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “જો…

Read More

દિવાળીના શુભ તહેવારોમાં સોનું ખરીદવું છે પણ બજેટ નથી? રૂ. 500ની નાની રકમથી પણ ડિજિટલ સોનું ખરીદી શકાય છે

અમદાવાદ, 7 નવેમ્બરઃ દિવાળીના શુભ તહેવારો, ગુરુપુષ્યામૃત યોગ, રવિ પુષ્યામૃત યોગમાં સોનું ખરીદો અને તહેવારો મનાવો…. ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતો વાંચીને વસવસો થાય કે, 10 ગ્રામ સોનું ખરીદી લઇએ પણ રૂ. 63000 જેટલું બજેટ તો હોવું જોઇએ ને..? શું તમારી પાસે બજેટ નથી અને સોનું ખરીદવું છે તો આ રહ્યા નાની નાની રકમથી…

Read More

ESAF Small Finance Bankનો IPO બીજા દિવસે 8.77 ગણો ભરાયો, આજે છેલ્લો દિવસ

Category Subscription(times) QIB 1.09 NII 21.26 Retail 8.36 Employee 2.54 Total 8.78 અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ આજે બીજા દિવસે કુલ 8.77 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 1.09 ગણો અને એનઆઈઆઈ સૌથી વધુ 21.26 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ 8.37 ગણી અરજી કરી હતી. કંપનીના કર્મચારીઓએ 2.53 ગણા બીડ ભર્યા હતા….

Read More