મઝાગોન ડોક, કોચીન શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સમાં તેજી, એક વર્ષમાં 100 ટકાથી વધુ રિટર્ન

અમદાવાદ, 3 એપ્રિલઃ શિપબિલ્ડિંગ અને સંબંધિત સેવાઓ કંપનીઓ જેમ કે કોચીન શિપયાર્ડ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેર્સમાં તેજીનો દોર જારી છે. આજે મજબૂત Q4 કમાણી અને સ્વસ્થ ઓર્ડર બુક પોઝિશનની અપેક્ષાઓ વચ્ચે ઊંચા વોલ્યુમ પર 10 ટકા સુધી વધ્યા હતા. સ્થાનિક બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરના અહેવાલમાં હાઇલાઇટ કર્યા છે કે ટેક્નિકલ આ શેરોમાં…

Read More

TAC સિક્યુરિટીના IPOને 1 બિલિયન ડોલરની સબસ્ક્રિપ્શન બીડ મળી

અમદાવાદ, 3 એપ્રિલ: TAC સિક્યુરિટીના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ને બીડીંગના અંતિમ દિવસ સુધીમાં 433 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે, જે સાથે 1 બિલિયન ડોલરની જંગી રકમની બીડ મળી છે. કંપની ઇશ્યૂમાંથી રૂ. 29.99 કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે. બીડીંગના અંતિમ દિવસે એટલે કે 02 એપ્રિલ, 2024 સુધીમાં ઇશ્યૂનો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (ક્યુઆઇબી) હિસ્સો 142 ગણો,…

Read More

અદાણી ગ્રૂપ ફરી રેકોર્ડબ્રેક ટ્રેક પર, એક જ સપ્તાહમાં અધધ રોકાણ

મુંબઇ, 3 એપ્રિલઃ અદાણી જૂથે એક સપ્તાહની અંદર જૂથે $1.2 બિલિયનનો કોપર પ્લાન્ટ ખોલ્યો, ઓડિશામાં નવું બંદર ખરીદ્યું અને સિમેન્ટ કંપનીમાં પણ હિસ્સો વધાર્યો છે. એટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ જોડાણ કર્યું છે. અદાણી ગ્રૂપે પાછલા અઠવાડિયે પોર્ટ બિઝનેસમાં વિસ્તરણ અને રોકાણ, મેટલ રિફાઇનિંગમાં વૈવિધ્યકરણ, સિમેન્ટ સેક્ટરમાં મૂડી ઇન્ફ્યુઝન અને મેગા સોલાર પ્રોજેક્ટના…

Read More

10,000 MW રિન્યુએબલ એનર્જી ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરનારી અદાણી એનર્જી સર્વ પ્રથમ કંપની

ભારતમાં સૌથી મોટો 10,934 મેગાવોટનો ઓપરેટિંગ પોર્ટફોલિયો ખાવડા ખાતેના 2,000 મેગાવોટની સૌર ક્ષમતાનું યોગદાન 2024માં 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા જોડવામાં આવી અમદાવાદ,૩ એપ્રિલ: પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન  ઉર્જા અને 2,140 મેગાવોટ…

Read More

શેર આજે વેચોને આજે જ રકમ બેન્કમાં જમાઃ આજે ખરીદો તો આજે જ ડિમેટ ખાતામાં જમા

આવી વ્યવસ્થામાં ભારત ટૂંકમાં જ વિશ્વનું નં. 1 બની જશે કનુ જે દવે દ્વારા બિઝનેસ ગુજરાત માટે સ્પેશિયલ આર્ટિકલ મુંબઇ, 3 એપ્રિલઃ 28મી માર્ચ 2024ના દિવસે વિશ્વના શેર બજારોના ઇતિહાસમાં ભારતીય એક્સચેન્જોએ સોદો થાય તે જ દિવસે શેરની ડિલિવરી લેનારના ડિમેટ ખાતામાં જમા થાય અને વેચનારના ખાતામાં રકમ જમા થઇ જાય એવી ટ્રેડ પ્લસ ઝીરો…

Read More

Stock Watch: JSW Energyનો શેર 3% ઉછાળા સાથે 52 વીકની ટોચે, જાણો કારણ

અમદાવાદ, 3 એપ્રિલઃ શેરબજારમાં આજે જેએસડબ્લ્યૂ એનર્જીનો શેર 2.95 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે (52 Week High) પહોંચ્યો છે. બીએસઈ ખાતે રૂ. 546.65ના સ્તરે ખૂલ્યા બાદ 2.95 ટકા વધી 557.95ની વાર્ષિક ટોચ નોંધાવી હતી. નીચામં 542.80 થયો હતો. 12.37 વાગ્યે 1.56 ટકા ઉછાળા સાથે 550.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેએસડબ્લ્યૂ એનર્જીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ…

Read More

IPO Tips: Bharti Hexacomનો આઈપીઓ આજે ખૂલ્યો, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોની સલાહ

અમદાવાદ, 3 એપ્રિલઃ ભારતી હેક્સાકોમનો રૂ. 4275 કરોડનો આઈપીઓ આજે રોકાણ અર્થે ખૂલ્યો છે. 3થી 5 એપ્રિલ સુધી ચાલનારા આ ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ રૂ. 542-570 છે. જેનો માર્કેટ લોટ 26 શેર્સ માટે રૂ. 14820નું રોકાણ કરવાનું રહેશે, ત્યારબાદ તેના ગુણાંકમાં રિટેલ રોકાણકાર 2 લાખ સુધી રોકાણ કરી શકશે. ઈશ્યૂ સંપૂર્ણપણે 75000000 ઈક્વિટી શેર્સની ઓફર ફોર…

Read More

IPO Listing: SRM Contractors IPO 7 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, રોકાણકારોને 13 ટકા રિટર્ન

અમદાવાદ, 3 એપ્રિલઃ એસઆરએમ કોન્ટ્રાક્ટર્સનો આઈપીઓ આજે 7.14 કા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. ટી ગ્રુપમાં લિસ્ટેડ આ સ્ક્રિપ બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે 236.20 પર પહોંચી હતી. જ્યાંથી રોકાણકારોને ઈશ્યૂ પ્રાઈસ રૂ. 210 સામે 12.48 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. SRM Contractors IPO માટે ગ્રે માર્કેટમાં રૂ. 125 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે લિસ્ટિંગ…

Read More