રિલાયન્સે એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરતાં Adani Powerના શેરમાં અપર સર્કિટ

અમદાવાદ, 1 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ અદાણી પાવરના એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત બાદ આજે અદાણી પાવરના શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી પાવરના શેરનો ભાવ તેના અગાઉના ₹533.70ના બંધ સામે ₹547.70 પર ખૂલ્યો હતો અને ટૂંક સમયમાં BSE પર 5 ટકા અપર સર્કિટ સાથે ₹560.35ના લેવલે પહોંચ્યો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ…

Read More

Fund Houses Recommendations: TATATECH, ICICILOMBARD, ADANIENT, KAJARIACERAMIC, HCLTECH, COFORGE, MCX

અમદાવાદ, 1 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તથા ન્યૂઝ આધારીત ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટેની સલાહ આપવામાં આવી છે. તે અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. BofA on Tata Tech: Upgrade to Buy on Companytarget price at Rs 1250 (Positive) Investec on Muthoot Fin: Maintain Buy on Companytarget price…

Read More

Stocks in News: TORRENTPOWER, RVNL, HAL, LEMONTREE, GRSE, INFOSYS, SUNTV

અમદાવાદ, 1 એપ્રિલ કેનેરા બેંક: કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની (CRAMC) માં IPO દ્વારા 13% હિસ્સો ઘટાડવા દરખાસ્ત (પોઝિટિવ) EIH: કંપની દક્ષિણ ગોવાના કેવેલોસિમ બીચ પર ઓબેરોય લક્ઝરી રિસોર્ટના બાંધકામ પર ₹421 કરોડનું રોકાણ કરશે (પોઝિટિવ) ટોરેન્ટ પાવર: કંપનીને ટોરેન્ટ પાવર લિમિટેડ-ડિસ્ટ્રિબ્યુશન યુનિટ તરફથી 150 મેગાવોટ ગ્રીડ-કનેક્ટેડ વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે એવોર્ડ પત્ર…

Read More

માર્કેટ વોચઃ નવા નાણાકીય વર્ષનો તેજીમય ટોને પ્રારંભ થવાનો આશાવાદ, નિફ્ટી માટે 22155- 21983 સપોર્ટ અને 22507- 22688 રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 1 એપ્રિલઃ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઝિટિવ નોટ સાથે થવાનો આશાવાદ સેવાય છે.  1 કારણ કે GIFT નિફ્ટી 63.50 પોઈન્ટના સુધારા સાથે ઈન્ડેક્સ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. FY24 ના છેલ્લા દિવસે બજારે નક્કર વધારો નોંધાવ્યો હતો અને 28 માર્ચ (F&O સમાપ્તિ દિવસ)ના રોજ સળંગ બીજા સત્રમાં તેજીનો ટોન દર્શાવ્યો હતો….

Read More