MCX: સોનાનો વાયદો રૂ.69,487ના ઓલ ટાઈમ હાઈ, ચાંદીનો વાયદો રૂ.602 ઊછળ્યો
મુંબઈ, 1 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.25,273.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,161.97 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17098.46 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,699ના ભાવે ખૂલી,Continue Reading








