ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના આરોપ અનુસાર ગૌતમ અદાણી, સાગર અદાણી લાંચના આરોપમાંથી બહાર
અમદાવાદ, 27 નવેમ્બર: ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન ઉપર યુ.એસ.ફોરેન કરપ્ટ પ્રેકટીસ એક્ટ(FCPA)ના ભંગનો આરોપ નથી અને યુ.એસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાથી બાકાત છે. ફકત એઝૂર અને સીડીપીક્યુના અધિકારીઓ ઉપર અમેરિકામાં યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના ભ્રષ્ટાચારના આરોપો છે. અદાણીના અધિકારીઓ પર લાંચ કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાContinue Reading








