Rajesh Power Services Limited IPO ને રોકાણકારો એ 59 વખત સબ્સ્ક્રિપ્શન રેકોર્ડ કર્યો
અમદાવાદ,નવેમ્બર 28, 2024: Rajesh Power Services Limited ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો, જેમાં બિડિંગના અંતિમ દિવસ સુધી 59 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું. જ્યારે ઇશ્યૂના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (QIB) ભાગ 46.39 વખત સબસ્ક્રાઇબ થયો હતો, NII ક્વોટા 138.46 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સContinue Reading








