ઈન્ફિનિક્સે 12 જીબી+256 જીબી સ્માર્ટફોન નોટ 40એક્સ 5જી લોન્ચ કર્યો
અમદાવાદ, 7 ઓગસ્ટ: ઈન્ફિનિક્સે તેના નવીનતમ સ્માર્ટફોન નોટ 40એક્સ 5જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવો નોટ 40એક્સ 5જી 9 ઓગસ્ટથી રૂ.14,999ની પ્રારંભિક કિંમત પર ઉપલબ્ધ થશે, જેમાં બેંક ઑફર્સ પણ સામેલ છે. તેની શ્રેણીમાં નવો બેન્ચમાર્ક સેટ કરીને, નોટ 40એક્સ 5જી બે અભૂતપૂર્વ મેમરી કન્ફિગરેશન રજૂ કરે છે: 8જીબી+256જીબી અને 12જીબી+256જીબી, જે બંને યુએફએસ…
