July 20, 2023July 20, 2023 રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યૂ-1 નફો વધી રૂ. 281.71 લાખ અમદાવાદ, 20 જુલાઇઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ જૂન-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 281.71 લાખ (રૂ. 140.59 લાખ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો રૂ. 20.63 કરોડ (રૂ. 18.83 કરોડ) થઇ છે. Category: કોર્પોરેટ ન્યૂઝTag: corporate newsQ1 RESULTSRELIANCE INDUSTRIAL INFRASTRUCTURERIIL by businessgujarat
ઈકોનોમી કોર્પોરેટ ન્યૂઝ GIDCના વિકાસ માટે ₹ 564 કરોડના વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ