કોર્પોરેટ ન્યૂઝ રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યૂ-1 નફો વધી રૂ. 281.71 લાખ businessgujaratJuly 20, 2023July 20, 202301 mins અમદાવાદ, 20 જુલાઇઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ જૂન-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 281.71 લાખ (રૂ. 140.59 લાખ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો રૂ. 20.63 કરોડ (રૂ. 18.83 કરોડ) થઇ છે. Post navigation Previous: ધારાવી: માનવ કેન્દ્રિત નવસર્જનઃ ગૌતમ અદાણીNext: MCX: કોટન વાયદામાં 1104 ખાંડીના વોલ્યુમ સાથે રૂ.380નો સુધારો
શેરબજારમાં આજે સુધારાનો આશાવાદ, આ પરિબળો પર રહેશે મુખ્ય ફોકસ BUSINESSGUJARAT.INOctober 5, 2026October 5, 2026 0
વૈશ્વિક ઉપજ, OIL, RBI વલણ રોકાણકારોને સાવધ રાખે છે તેથી ડેટ બજારો દબાણનો સામનો કરી રહ્યા છે BUSINESSGUJARAT.INOctober 3, 2026October 3, 2026 0